________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! શ્રીસર્વજ્ઞને નમસ્કાર ॥
[ અરિહંતાને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર આચાયોને નમસ્કાર
ઉપાધ્યાયે!ને નમસ્કાર લેકમાંના સર્વ સાધુઆને નમસ્કાર
આ પાંચ નમસ્કાર સર્વ પાપોને નાશ કરનારા છે અને સર્વ મંગલેામાં પ્રથમ મંગલપ છે. ૧]
૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પાત્તાના જીવનના ખનાવામાં પાંચવાર હસ્તાત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તાત્તરા એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર) તે જેમકે ૧ હસ્તાત્તરા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા અને ચીને ગર્ભમાં આવ્યા હતા. ૨ હસ્તાત્તમા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હસ્તાત્તા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાને કુંડ થઇને ઘરથી નીકળી નગરપણું-મુનિપણું-સ્વીકારી પ્રત્રજ્યા લીધી ધ હસ્તાતના નક્ષત્રમાં ભગવાનને અનંત, ઉત્તમાત્તમ, વ્યાઘાત-પ્રતિબંધ-વગરનું, આવરણ રહિત, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વદર્શન ચૈન્ના થયું. ૬ સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા.
ર તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મના ચેાથે મહિને અને આમે પક્ષ (આઠમું પખવાડીયું) એટલે આષાઢ મહિનાના શુકલપક્ષ (અજવાળીયું) ચાલતા હતા, તે આષાઢ શુકલાને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પાત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણુ ભગવાન મહાવીર માહણુકુંડગામ નગરમાં રહેતા કાડાલગોત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણ-ની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણી-ની કૂખમાં ગર્ભરૂપે ઉપત્ય જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સારા
For Private And Personal Use Only