________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ દેવાનંદા માહણી બરાબર સ્વીકારે છે, તે સવનાં ફલેને બરાબર સ્વીકારીને એટલે એ વનનાં ફલેને બરાબર જાણી-સમજી રિષભદત્ત માહણની સાથે ઉદાર-વિશાલ એવા માનચિત અને ભેગવવા ગ્ય ભેગેને ભગવતી તે દેવાનંદા માહણી રહે છે.
૧૩ હવે તે કાલે તે સમયે શક, દેને ઇંદ્ર દેવેને રાજા, વાજપાણિ-હાથમાં વજને રાખનારે, અસુરના પુરને નરેને નાશ કરનાર-પુરંદર, સે ક્રતુ-પ્રતિમાનકરનાર-શતકતુ, હજાર આંખવાળ સહસ્ત્રાલ, મેટા મેટા મેને તાબે રાખનાર-મધવા, પાક નામના અસુરને સજા કરનાર-પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લેકને માલિક-દક્ષિણાર્ધકાધિપતિ બત્રીસ લાખ વિમાનને સ્વામી, અને રાવણુ હાથીના વાહન ઉપર બેસનાર એ સુરેન્દ્ર પોતાના સ્થાનમાં બેઠેલે હતે.
એ સુરેન્દ્ર રજ વગરનાં અંબર-ગગન જેવાં ચકખાં વસ્ત્રો પહેરેલાં, યચિત રીતે માળા અને મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સોનાનાં નવાં, સુંદર, અબ પમાડે એવાં અથવા ચિત્રામણુવાની કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કુંડલેને લીધે એનાં બન્ને ગાલ ઝગારા મારતા હતા, એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટકતી એવી લાંબી વનનાં ફેલેથી ગુંથેલી માળા એણે પહેરેલી; એ એ ઇદ્ર સૌધર્મ નામના ક૯૫માં-સ્વર્ગમાં આવેલા સૌધર્માવલંક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શકનામના સિંહાસનમાં બેઠેલે હતે.
૧૪ ત્યાં તે બત્રીસ લાખ વિમાનાવાસ, ચોરાશી હજાર સામાનિક દે, તેત્રીશત્રાયાસિકા દેવો, ચાર પાલે, પોતાના પરિવાર સાથેની આઠ મટી પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સિને, સાત સેનાધિપતિઓ, ચાર ચેરાશી હજાર એટલે ત્રણ લાખ છáશ હજાર અંગરક્ષક દેવ અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણું વૈમાનિક દે અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણું ભોગવતો રહે છે, એટલે એ બધી પિતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાને તે અગ્રેસર-પુરપતિ છે, સ્વામી - નાયક છે, ભર્તા-પિષક છે, અને એ બધાને તે મહત્તર-મહામાન્ય-ગુરુમ્સમાન છે, તથા એ બધાં ઊયર પિતાના નિમેલા માણસો દ્વારા ફરમાવીને પોતાનું એશ્વર્ય અને આાદાયિત્વ બતાવતા રહે છે-એ બધાં ઉપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પિતાની જ આશા ચાલે છે. એ રીતે રહેતા અને પિતાની પ્રજાને પાળતે તથા નિરંતર ચાલતાં નાકે, સંગીત, વાગતાં વીણા હાથતાળીઓ, બીન વાજાઓ અને મેહની જેવા ગંભીર અવાજવાળે મૃદંગ તથા સરસ અવાજ કરતો ઢલ એ બધાનાં મોટા અવાજ દ્વારા ભેગવવા ગ્ય દિવ્ય ભાગોને ભગવતે તે ઇદ્ર ત્યાં રહે છે.
૧૫ તથા તે ઇંદ્ર પિતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબૂદ્વીપ તરફ જોતા જેતે બેહેલ છે ત્યાં તે, જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ભારતમાં આવેલા માણ
For Private And Personal Use Only