Book Title: Jinpuja Paddhati Pratikarika
Author(s): Vijayvikramsuri
Publisher: Rajendra A Dalal

View full book text
Previous | Next

Page 12
________________ કેવી અવદશા થાય છે. આમ છતાં ય પૂ. ગુરુદેવે કે સામાન્ય વાતચીતમાં આ ગ્રંથ અંગે હજારે વાર ચર્ચા કરતાં હોવાં છતાં પણ કોઈ હીનપત ભર્યો શબ્દ તેઓ માટે ઉચ્ચાર્યો નથી. સારી અને શ્રેષ્ઠ વાતે માટે તેમની વિદ્વતાને બીરદાવી પણ છે. જે આ વિષયને પણ તેઓએ આગ્રહની આંખે ન જ હોત તે તેઓ ખૂબ જ સુંદર વાત આલેખી લેકેને સુવિહિત જિન પૂજાના કાર્યમાં આદર પેદા કરી શક્યા હોત. ખેર; ભવિતવ્યતા બલવતી છે. સાંભળવામાં આવે છે કે તેઓએ પ્રત્યેક આગમો પર સંશોધનાત્મક નોંધે તૈયાર કરી છે અને તેઓના ગ્રંથ ભંડારના સરક્ષકો કે વારસદારો પાસે તે સાહિત્ય તૈયાર છે જે તે સંરક્ષકો કે વારસદારે એ સાહિત્ય ભવિષ્યમાં કયારેય પ્રસિદ્ધ કરવાના હોય તો અમારું નમ્ર સૂચન છે કે તેઓ નિષ્પક્ષપાત વિદ્વાનોને પૂ. આચાર્ય ભગવંતોને બતાવીને જ આગળ વધવાનું સાહસ કરે! જે આમ કરવામાં નહીં આવે તો તેઓને રહયા સહયા નામને પણું બટ્ટો લાગવાનો પરમ સંભવ છે જે કે વિદ્વાન પૂ. પ. કલયાણવિજયજી મ. ની જિનપૂજા પદ્ધતિ પુસ્તિકાનો ખાસ કોઈ પડશે સમાજ પર પડયો નથી છતાં ય તેઓનું લખેલું પુસ્તક કયારેય વિષમ સમસ્યા ' બને તે હેતુથી જ પૂ. ગુરુદેવ અથાગ પરિશ્રમથી તૈયાર કરી આલેખેલ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 146