________________
૨૬ નિર્મળ ભાવનાઓ ભાવ્યુ.
૩
કહેવાય છે. ઉક્ત ભાવના વડેજ કરેલી કરણી સફળ થાય છે, અભિનવ ભાવ પેદા થાય છે અને અંત આવે છે.
તે ભવ ભ્રમણના
મૈત્રી, મુદિતા, કરૂણા, અને માધ્યસ્થ્યરૂપ ભાવના ચતુષ્ટય દરેક કલ્યાણાથી જનાએ પ્રત્યહ ભાવવા—આદરવા ચાગ્ય છે, તેથી ઉક્ત ચારે ભાવનાઓનુ સ્વરૂપ કંઇક સંક્ષેપથી પણુ જાજીવાની જરૂર છે.
૧ મૈત્રી—સર્વ કોઇ મારા મિત્ર છે, કોઈ મારા શત્રુ છેજ નહિ. સર્વ કાઇ સુખી થાઓ ! કોઇ દુઃખી નજર થાઓ ! સવ કોઈ સુખના માર્ગે ચાલે ! કોઇ પણ દુઃખના માર્ગે નહિ ચાલે! સર્વ કાઇ સત્ય સર્વજ્ઞ ભાષિત ધર્મનું જ શરણુ ગ્રહા! કાઇ પણ અધર્મ યા કુધર્મના પાસમાં નહિ પડે! એવી પવિત્ર બુદ્ધિ સવ પ્રતિ રાખવી તે મત્રી
૨ મુદિતા—યા પ્રમેાદ-મેઘમાળાને દેખી જેમ માર કેકારવ કરે છે અને ચંદ્રને દેખી જેમ ચકાર ખુશી થાય છે તેમ ગુણુ મહાદયને દેખીને ભન્ય જીવા અંતરમાં આલ્હાદ પામી ઉદ્ભસિત થાય તે મુદિતા॰
૩ કરૂણા—કાઈ દીન દુ:ખીને દેખી સ્વશક્તિ અનુસારે સહાય અર્પિ તેનું દેખીતું દુઃખ દૂર કરવા, અને ધહીન જીવેને યથાયેાગ્ય દ્વિતાપદેશ દઈ ધર્મ સન્મુખ કરવા ઉચિત સહાય આપી ધર્મના અધિકારી બનાવવા પ્રયત્ન કરવા તે કરૂણાભાવના કહેવાય છે.
૪ મધ્યસ્થ—દેવ ગુરૂ ધર્મના નિદ્રક, નાસ્તિક, નિર્દય