________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય,
૧૩૧
(૫૫) જયાં સુધી દુષ્કૃત-કરેલા પાપ સૉંચય પ્હોંચે છે ત્યાંસુધીજ સર્વ પ્રકારની પ્રતિકુળતાવાળાં કારણ મળી આવે છે, એમ સમજીને પૂર્વી પાપના ક્ષય કરવા ઉદિત દુઃખને સમભાવે સદ્ગુન કરવા પૂર્વક નવાં પાપ કર્મથી સદા નિર્દીને શુભ ધર્મકરણી કરવા સદા સાવધાન રહેવું યુક્ત છે.
(૫૬) જેમણે આ અમૂલ્ય મનુષ્ય જન્મ પામીને પ્રમા દને પરવશ થઈ ધર્મ આરાધ્યા નહિ, તેમજ છતે ધને કૃપણુતાથી તેને સદુપયોગ કર્યા નહિં, એવા વિવેક વિકળને માક્ષની પ્રાપ્તિ જ છે.
(૫૭) આકાશ મધ્યે પણ કદાચ પર્વતશિલા મત્રતંત્રના ચેગે લાંબે કાળ લટકી રહે, દૈત્ર અનુકૂળ હાય તેા બે હાથના અળે કદાચ સમુદ્ર પણ તરાય અને ધેાળે દહાડે પણ કદાચ ગ્રહ ચેગથી આકાશમાં સ્કુટ રીતે તારાઓ દેખાય, પરંતુ હિંસાથી કોઈનું કદાપિ કઈ પણ કલ્યાણ સંભવતુંજ નથી,
(૫૮) જેમ ચૈાતિશ્ર્વક રાત્રી અને દિવસનુ મંડન છે, તેમ અખંડ શીલ સતી અને યતિઓનુ ખરેખરૂ ભૂષણુ છે. ( ૫ ) માયાવડે વેશ્યા, શીલવડે કુલ ખાલિકા, ન્યાયવડે પૃથ્વીપતિ, અને સદાચારવડે તિ મહાત્મા શાલે છે.
(૬૦) જ્યાં સુધીમાં શરીર વ્યાધિગ્રસ્ત થઈન જાય, જ્યાં સુધીમાં જરા અવસ્થાથી ફ્રેંડ જર્જરિત થઈ ન જાય, અને જ્યાં સુધીમાં ઇંદ્રિયાનુ' ખળ ઘટી ન જાય, ત્યાં સુધીમાં સ્વસ્વશક્તિ અને ચેાગ્યતા મુજબ પવિત્ર ધર્મનુ સેવન કરવું યુક્ત છે, સદ્ ઉદ્યમથી સકળ કાર્યની સિદ્ધિ થાય છે; અને પ્રમાદાચરણથી સકળ કાર્યને હાનિ પહોંચે છે..