Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 344
________________ ૧૭૦ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જા, વિષ હલાહલ કહીએ વિરૂએ, તે મારે એકવાર; પણ કષાય અનંતી વેળા, આપે મરણ અપાર છે. આ ૩૬ ધિ કરતા ત૫ જપ કીધાં. ન પડે કાંઈ ઠામજી; આપ તપે પરને સંતાપે, કે શું કેહે કામ છે. આ૦ ૩૩ સમા કરતા ખરચ ન લાગે, ભાગે કેડ કલેશ જ અરિહંત દેવ આરાધક થાવે, વ્યાપ સુયશ પ્રદેશછે. આ૦ ૩૩ નગરમાંહે નાગર નગીને, જ્યાં જિનવર પ્રાસાદજી શ્રાવક લેક વશે અતિ સુખીયા, ધમંતણે પ્રસાદજી. આ૦ ૩૪ ક્ષમા છત્રીશી ખાંતે કીધી, આતમ પર ઉપકાર; સાંભળતાં શ્રાવક પણ સમજ્યા, ઉપશમ ધ અપારજી. આ૦ ૩૫ જુગ પ્રધાન જિણચંદ સુરિશ્વર, સકળચંદ તસુ શિષ્યજી. સમય સુંદર તસુ શિષ્ય ભણે એમ,ચતુર્વિધ સંઘજગીસજી. આ ૩૬ ઇતી ક્ષમાછત્રીશી સંપૂર્ણ. यति धर्म बत्रिशी. દહા, ભાવ યતિ તેને કહે, જ્યાં દશવિધ યતિ ધર્મ કપટ ક્રિયામાં માહતા, મહીયાં બાંધે કર્મ. લેકિક લકત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત તેહમાં લકત્તર ક્ષમા, પ્રથમ ધર્મ છે તંત. વચન ધર્મ નામે કહ્યું, તેહના પણ બહુ ભેદ; આગમ વયણે જે ક્ષમા. તે પ્રથમ અપખેદ. ધર્મ ક્ષમા નિજ સહજથી, ચંદન ધ પ્રકાર; નિરતિચાર તે જાણીએ, પ્રથમ સૂક્ષમ અતિચાર.'

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352