Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 345
________________ યુતિ ધર્મ માત્રથી મ ઉપકારે અપકારથી, સાકિક વળી વિવાગ; મહે અતિચાર ભરી ક્ષમા, નહિં સંયમને લાગ. ખાર કષાયે ક્ષય કરી, જે મુનિ ધમ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, જે બહુ તિહાં કહાય. અજવ મુત્તિ તત્ર, ૫ચ ભેદ એમ જાણુ; ત્યાં પણ ભાવ નિયર્ડને, ચર્મ ભેદ પ્રમાણુ. ઇહુ લોકાદિક કામના, વિષ્ણુ અણુસણુ મુખ જોગ; શુદ્ધ નિા ફળ કહ્યા; તપ શિવસુખ સંચેાગ. આશ્રવ દ્વારને રુધિયે, ઇઇંદ્રિય દઉંડ કષાય; સત્તર ભેદ સયમ કહ્યા, એહિજ મૈાક્ષ ઉપાય. સત્ય સૂત્ર અવિરુદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ; આલેાયણુ જળ શુદ્ધતા, શૈાચ ધર્મ અવિરુદ્ધ. ખગ ઉપાય મનમે ધરે, ધમાં પગરણુ જેહ; વરજિત ઉપધિ ન દરે, ભાવ અકિચન તે શીલ વિષય મન વૃત્તિ જે, બ્રહ્મ તેહ સુપવિત્ત; હાય અનુત્તર દેવને, વિષય ત્યાગને ચિત્ત. એ દસવિધ યતિધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂળ ઉત્તર ગુણુ યતનથી, તેહની કીજે સેવ. અંતર જતના વિષ્ણુ કિÀા, માહ્ય ક્રિયાના લાગ; કેવળ કચુકિ પહિરે, નિવિષે હુએ ન નાગ. દોષરહિત આહાર યે, મનમાં ગારવ રાખિ; તે કેવળ આજીવિકા, સૂયગડાંગની સાખિ. નામ ધરાવે ચરણુનું, વિગર ચરણ ગુણખાણુ; પાપ શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણુ, 10 ૧૦. ૧૧ ૧૨. ૧૩. 8 ૧૪ ૧૫ ૧૬.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352