________________
૧૩૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ .
.
- (૭૪) આત્માનું શુદ્ધ સવરૂપ સમજવાથી તેમજ પરભાવને બરાબર પીછાનવાથી મેહનું જોર પાતળું પડે છે.
(૭૫) કટિક રત્નની જેવું નિર્મલ આત્માનું સ્વરૂપ છે, છતાં કર્મકલંકથી તે મલીનતાને પામેલું હોવાથી, જીવ તેમાં મુગ્ધતાથી મુંઝાય છે. - (૭૬) કર્મકલંક દૂર થયે છતે જેવું ને તેવું નિમલ આન્મ સ્વરૂપ પ્રગટે છે, ત્યારે આત્માને તેને સાક્ષાત્ અનુભવ થાય છે.
(૭૭) કર્મકાંકને દૂર કરવા માટે સર્વજ્ઞ પ્રભુએ સમ્યચું જ્ઞાન, દર્શન અને ચારિત્રરુપી શ્રેષ્ઠ સાધન બતાવેલું છે,
(૭૮) એજ સાધનથી પૂર્વે અનેક મહાશયે એ આત્મ શુદ્ધિ કરી છે, વર્તમાન કાળે સાક્ષાત કરે છે અને આગામી કાળે કરશે એમ સમજીને ઉકત સાધનમાં દટતર ઉદ્યમ કર- યુકત છે.
(૭૯) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ -એજ આત્માનું અનન્ય લક્ષણ છે. એથી ભિન્ન વિપરીત લક્ષણ અજીવ જડતું જ છે.
(૮૦) સ્વ લક્ષણકિત સદગુણેમાં રમણ કરવું તે સ્વભાવ રમણ કહેવાય છે, અને તેથી વિપરીત દેશમાં વિભાવ પ્રવૃત્તિ કહેવાય છે. ક્ષાર્થીએ વિભાવ પ્રવૃતીને તજી સ્વભાવ રમણજ કરવું ઉચિત છે, એમ કરવાથી આત્માનું શુદ્ધ સ્વરુપ પ્રગ ટ થાય છે.
(૮૧) સમ્યગ જ્ઞાન, દર્શન, અને ચારિત્રરુપી રત્નત્રયી નું સંસેવન કરવાથી જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનં. ત ચારિત્ર અને અનંત-વીર્યરુપી અનંત ચતુષ્ટથી પ્રાપ્ત થયેલ