Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 314
________________ ૧૪. શ્રી જન હિતોપદેશ ભાગ ૩ છે, એવા વિષય ભોગને પરિણામે માઠા વિપાક આપવાવાળા જા શ્યા છતાં તજી ન શકાય એ કેવળ મેહનીજ પ્રબળતા દેખાય છે, (૧૦૮) એક એક ઈદ્રિયની વિષય લંપટતાથી પતગીયા, ભમરા, માછલાં, હાથી અને હરણ પ્રાણાંત દુઃખ પામે છે, તે એકી સાથે પાંચેઈદ્રિયોને પરવશ પડેલા પામર પ્રાણીચેનું તે કહેવું જ શું? ૧૦૯ જેમ ઈધનથી અગ્નિ શાંત થતું નથી, પરંતુ તે વૃદ્ધિજ પામે છે તેમ વિષય ભેગથી ઈદ્રિયે તૃપ્ત થતી નથી, પરંતુ તેથી તૃષ્ણા વધતી જાય છે, અને જેમ જેમ વિશે વિજય સેવન કરવા જીવ લલચાય છે તેમ તેમ અગ્નિમાં આહુતિની પેરે કામાગ્નિની વૃદ્ધિ થયા કરે છે. (૧૧૦) અનુભવ જ્ઞાનિયાએ યુક્ત જ કહ્યું છે કે જ્ઞાન વૈરાગ્ય જ પરમમિત્ર છે, કામ ગજ પરમશત્ર છે, અહિંસાજ પરમ ધર્મ છે અને નારીજ પરમ જરા છે (કેમકે જરા વિષય લંપટને શીઘ પરાભવ કરે છે.) ( ૧૧૧) વળી યુક્ત જ કહ્યું છે કે તૃષ્ણા સમાન કેઈ, વ્યાધિ નથી, અને સંતોષ સમાન કેઈ સુખ નથી. (૧૧) પવિત્ર જ્ઞાનામૃત યા વરાગ્ય રસથી આત્માને પિષવાથી તૃષ્ણાને અંત આવે છે, અને સતેષ ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. (૧૧૩) સંતેષ સર્વ સુખનું સાધન હેવાથી મેક્ષાથી જોએ તે અવશ્ય સેવન કરવા યેગ્ય છે. અને લેભ સર્વ દુઃખ

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352