________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય. ૧૪૧ નું મૂળ હેવાથી અવશ્ય તજવા ગ્ય છે. લેભ-બુદ્ધિ તજવાથી સંતેષ ગુણ વધે છે,
(૧૧૪) ક્રોધાદિ ચારે કષાય, સંસારી મહાવૃક્ષનાં ઉં. ડા મજબુત મૂળ છે. સંસારને અંત કરવા ઈચ્છનાર મેક્ષાર્થીએ કષાયને જ અંત કરવો યુક્ત છે. કષાયને અંત થયે છતે ભવને અંત થયેજ સમજ.
(૧૧૫) ઉપશમ ભાવથી કેધને ટાળવે, વિનયભાવથી માનને ટાળવે, સરલભાવથી માયા કપટને નાશ કરે અને સંતેષથી લેભને નાશ કરે. કષાયને ટાળવાને એજ ઉપાય જ્ઞાનીએ બતાવ્યું છે.
(૧૧૬) રાગ અને દ્વેષથી ઉક્ત ચારે કષાયને પુષ્ટિ મળે છે, માટે વીતરાગ પ્રભુએ સર્વ કર્મને જડ જેવા રાગ અને દ્રષનેજ મૂળથી ટાળવા વારંવાર ઉપદેશ કર્યો છે. દેષથી કધ અને માનની તથા રાગથી માયા અને લેભની વૃદ્ધિ થાય છે. રાગ દ્વેષને ક્ષય થવાથી સર્વ કષાયને સ્વતઃ ક્ષય થઈ જાય છે. માટે મોક્ષાર્થીએ રાગ દ્વેષને અવશ્ય ક્ષય કર યુક્ત છે.
(૧૧૭) વિષય ભેગની લાલસાથી રાગ દ્વેષની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે, માટે મોક્ષાર્થીએ વિષય લાલસાને તજીને સહજ સંતોષ ગુણ સેવ યુકત છે
(૧૧૮) વિવિધ વિષયની લાલસાવાળું મલીન મનજ દુર્ગતિનું મૂળ છે, માટે એવા મનને જ મારવા મહાશયે ભાર દઈને કહે છે.
(૧૧૯) મનને માર્યાથી ઈદ્રિયે વતઃ મરી જાય છે. ઈદ્રિના મરણથી વિષયલાલસાને અંત આવવાથી રાગદ્વેષરૂપ