Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 323
________________ વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય, ભૂમિને આગળ જતાં કઈ પણ ન્હાના કે મેટા જીવને જોખમ ન પહોંચે તેમ કરૂણ નજરથી તપાસીને ચાલવું જોઈએ. ' (૧૯૩) મુમુક્ષુજનેએ જરૂર પડતું બેલતાં કેઈને અપ્રીતિ ન ઉપજે એવું હિત, મિત, મિષ્ટ અને સત્ય, ધર્મને બાધક ન થાય તેવું ભાષણ કરવું જોઈએ. (૧૬૪) મુમુક્ષુજનેએ સંયમના નિવાહ માટે જરૂર પડયે છતે ૪ર દેષ રહીત આહાર પણ વિગેરે ગુવદિકની. સંમતિથી લાવીને વિધિવત્ વાપરવાં જોઈએ. (૧૬૫) મુમુક્ષુજનેએ કઈ પણ વસ્તુ લેતાં યા મૂકતાં કઈ પણ જીવની વિરાધના થઈ ન જાય તેમ સંભાળીને તે વસ્તુ લેવી મૂકવી જોઈએ. (૧૬) મુમુક્ષુજનેએ લઘુનીતિ, વડનીતિ વિગેરે શરીરના સર્વ મળને ત્યાગ નિર્જીવ સ્થાનમાં જઈને વિધિવત કર જોઈએ. (૧૬૭) મુમુક્ષુજનેએ મુખ્યપણે મનને ગોપવીને ધમ ધ્યાનમાં જોડાવું જોઈએ. જેમ બને તેમ તેને વિવિધ વિકલ્પ જા ળથી મુક્ત રાખવું જોઈએ. ' (૧૯૮) મુમુક્ષુજનોએ મુખ્યપણે તથા પ્રકારના કારણવિના મનજ ધારણ કરી રહેવું જ જોઈએ. જરૂર જણાતાં સત્ય નિર્દેષજ ભાષણ કરવું જોઈએ. (૧૬૯) મુમુક્ષુજનેએ મુખ્યપણે સયમાર્થે જવા આવવાની જરૂર ન હોય તે કયાને કાચબાની પેરે રોપવી રાખવી જોઈએ.. સ્થિર આસન કરીને પવિત્રજ્ઞાન દયાનને જ અભ્યાસ કરવો જોઈએ..

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352