Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 330
________________ ૧૫૬ શ્રી જેન હિતેશ ભાગ ૩ જો, (૨૧૩) શુદ્ધ અહિંસા સમાન કોઈ ભવદુઃખવારક - બધ નથી. (૨૧૪) આત્માના સહજ ગુણેને લેપ કરે એવા રાગઢેશ અને મહાદિક દેને સેવવા સમાન કેઈ પ્રબળ હિંસા નથી. (૨૧૫) આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક સદગુ. ને સાચવી રાખવા અથવા તે સહજ ગુણનું પિષણ કરવું તેના સમાન કેઈ શુદ્ધ અહિંસા નથી. (૨૧૬) આત્મ હિંસા તજ્યા વિના કદાપિ આત્મ દયા પાળી શકવાના નથી. રાગદ્વેષ અને મહ-મમતાદિક દુષ્ટ ને તજીને સહજ આત્મ ગુણમાં મગ્ન રહેવું એજ ખરી આત્મ દયા છે. બીજી ઔપચારિક જીવદયા પાળવાને પણ પરમાર્થ રાગાદિ દુષ્ટ દોને આવતા વારવાને અને જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક સદગુણેને પિષવાનેજ છે. (૨૭) સત્યાદિક મહાવતે પાળવાને પણ એજ મહાન ઉદેશ છે, યાવત સકલ ક્રિયાનુકાનને ઉડે હેતુ શુદ્ધ અહિંસા વતની દઢતા કરવાનું જ છે. (૨૨૮) એવી શુદ્ધ સમજ દીલમાં ધારી સંયમક્રિયામાં સાવધાન રહેનારા ગીશ્વરે અવશ્ય આત્મહિત સાધી શકે છે. (૨૨૯) એવી શુદ્ધ સમજ દીલમાં ધાયા વિના કેવળ અંધશ્રદ્ધાથી ક્રિયાકાંડને કરનારા સાધુઓ શીવ્ર સ્વહિત સાધી શક્તા નથી. (૨૩૦) શુદ્ધ સમજવાળા જ્ઞાની પુરૂષને પૂર્ણ શ્રદ્ધાથી આશ્રય લહી સંયમ પાળનારા પ્રમાદ રહિત સાધુઓ પણ અવશ્ય આત્મહિત સાધી શકે છે. કેમકે તેમના નિયામક (નિ

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352