Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 333
________________ વૈરાગ્યસાર અને ઉપદે રહસ્ય. ૧૫૮ (૨૫૧) સ્ત્રીના નેત્ર કટાક્ષથી જે ન ડગે તેજ ખરે શુરવીર છે. (ઉપર) સંત પુરુષના સદુપદેશ સમાન બીજું અમત ન થી. કેમકે તેથી ભવ તાપ ઉપશાંત થવાથી જન્મ મરણનાં અનંત દુઃખને અંત આવે છે. (૨૩) દીનતાને ત્યાગ કરવા સમાન બીજે ગુરુતાને સીધે રસ્તે નથી. (૨૫) સ્ત્રીનાં ગહન ચરિત્રથી ન છેતરાય તેના જેવો કેઈ ચતુર નથી. (૨૫૫) અસંતેવી સમાન કેઈ દુખી નથી કેમકે તે મેમણ શેઠની જે દુઃખી રહે છે, (૨૫૬) પારકી યાચના કરવા ઉપરાંત કોઈ મોટું લઘુતાનું કારણ નથી. (૨૫૭) નિર્દોષ-નિષ્પા૫ વૃત્તિસમાન બીજું સારૂં જીવિતનું ફળ નથી. (૨૫૮) બુદ્ધિબળ છતાં વિદ્યાભ્યાસ નહિ કરવા સમાન બીજી કઈ જડતા નથી. (૨૫) વિવેકસમાન જાગૃતિ અને મુઢતાસમાન નિદ્રા નથી. (૨૬૦) ચંદ્રની પેરે ભવ્ય લોકોને ખરી શીતળતા કરનાર આ કલિકાલમાં ફક્ત સજ્જને જ છે. (૨૬૧) પરવશતા નર્કની પેરે પ્રાણીઓને પીડાકારી છે. (૨૨) સંયમ યા નિવૃતિસમાન કોઈ સુખ નથી. (૨૬૩) જેથી આત્માને હિત થાય તેવું જ વચન વધવું તે સત્ય છે પણ જેથી ઉલટું અહિત થાય એવું વચન વિચાર્ય

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352