________________
૧૪. શ્રી જન હિતોપદેશ ભાગ ૩ છે, એવા વિષય ભોગને પરિણામે માઠા વિપાક આપવાવાળા જા
શ્યા છતાં તજી ન શકાય એ કેવળ મેહનીજ પ્રબળતા દેખાય છે,
(૧૦૮) એક એક ઈદ્રિયની વિષય લંપટતાથી પતગીયા, ભમરા, માછલાં, હાથી અને હરણ પ્રાણાંત દુઃખ પામે છે, તે એકી સાથે પાંચેઈદ્રિયોને પરવશ પડેલા પામર પ્રાણીચેનું તે કહેવું જ શું?
૧૦૯ જેમ ઈધનથી અગ્નિ શાંત થતું નથી, પરંતુ તે વૃદ્ધિજ પામે છે તેમ વિષય ભેગથી ઈદ્રિયે તૃપ્ત થતી નથી, પરંતુ તેથી તૃષ્ણા વધતી જાય છે, અને જેમ જેમ વિશે વિજય સેવન કરવા જીવ લલચાય છે તેમ તેમ અગ્નિમાં આહુતિની પેરે કામાગ્નિની વૃદ્ધિ થયા કરે છે.
(૧૧૦) અનુભવ જ્ઞાનિયાએ યુક્ત જ કહ્યું છે કે જ્ઞાન વૈરાગ્ય જ પરમમિત્ર છે, કામ ગજ પરમશત્ર છે, અહિંસાજ પરમ ધર્મ છે અને નારીજ પરમ જરા છે (કેમકે જરા વિષય લંપટને શીઘ પરાભવ કરે છે.)
( ૧૧૧) વળી યુક્ત જ કહ્યું છે કે તૃષ્ણા સમાન કેઈ, વ્યાધિ નથી, અને સંતોષ સમાન કેઈ સુખ નથી.
(૧૧) પવિત્ર જ્ઞાનામૃત યા વરાગ્ય રસથી આત્માને પિષવાથી તૃષ્ણાને અંત આવે છે, અને સતેષ ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.
(૧૧૩) સંતેષ સર્વ સુખનું સાધન હેવાથી મેક્ષાથી જોએ તે અવશ્ય સેવન કરવા યેગ્ય છે. અને લેભ સર્વ દુઃખ