________________
હ
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ છે.
'
સર્વ પ્રકારે કપટવૃત્તિ તજીને સરલ ભાવજ ધારણ કરે, મોક્ષ થીને યુક્ત છે. દંભ યુકત સર્વ કટ કરણી મિથ્યા થાય છે, નિર્મળ જ્ઞાન વૈરાગ્ય ગેજ દંભની દુષ્ટ ઘાટી ઉલ્લધી શકાય છે.
(૫૧) હે હદય ! કરુણા સમાન બીજે કેઈ અમૃતરસ નથી. પરબ્રાહ સમાન બીજું હાલાહલ ઝેર નથી, સદાચરણ સમાન બીજે કલ્પવૃક્ષ નથી, ક્રોધ સમાને કોઈ દાવાનળ નથી, સતેષ ઉપરાંત કોઈ પ્રિય મિત્ર નથી. અને લેભ સમાન કઈ શત્રુ નથી. આમાંથી યુક્તાયુક્ત વિચારીને તુજને રુચે તે આ દર? હિતકારી માર્ગજ આદર એ સદ્વિવેક પામ્યાનું સાર છે. ' (૫૨) હે ભાઈ જે તું નિર્વાણ સુખને વાંછતે હોય તે પરમ શાંતિરુપી પ્રિયાને આદર કર, કેમકે તેણી શીલ શ્રદ્ધા, યાન, વિવેક, કારુણ્ય ઔચિત્ય, સધ અને સદાચરણાદિક અનેક ગુણ રત્નોથી અલંકૃત છે. ક્ષાન્તિ-ક્ષમાનું સમ્યગુ સેવન કર્યા વિના કેઈ કદાપિ એક્ષપદ પામી શકે જ નહિ.
. (૫૩) જે ગદ્વેષ અને મોહાદિક દુષ્ટ દોષથી સર્વથા મુકત થઈ, પરમાત્મપદને પ્રાપ્ત થયા છે, અને જેમનું વચન સર્વ વિરોધરહિત છે, જે જગત ત્રયના નિષ્કરણ બંધ છે, એવા પરમ કાણિક સર્વજ્ઞ પુરુષજ શરણ કરવા ગ્ય છે. એવા આ પ્ત પુરુષના વચન અનુસાર વદનારા સપુરુષે પણ મેક્ષાથી સજજનેએ સાવધાનપણે સેવન કરવા યોગ્ય જ છે.
(૫૪) જ્યાં સુધી સુતવડે કરેલે પૂણ્યને સંચય પહોંચે છે, ત્યાં સુધી જ સર્વ પ્રકારની અનુકુલ સુખ સામગ્રી મળી આવે છે, એમ સમજીને શુભ ધર્મકરણ કરવા મન સદેદિત ૨ હે તેમ પ્રમાદરહિત વર્તવું