________________
૧૦ર શ્રી જૈન હિતેપદેશ ભાગ ૨ જે. વિરોષ સ્વરૂપ સમજાવું છું. મેં આપને પહેલાં પણ જણાવ્યું છે કે
પ્રમત્ત ગાત્ પ્રાણ વ્યપરપણ હિંસા” તેથી તેમાં કહેલા પ્રમત્તગ શી રીતે થાય તે પણ જાણવું જોઈએ. મદ્ય” ( Intoxication ) Cayu ( sensual desires ) $414 ( Wrath arrogance ets) નિદ્રા (Idleness) અને વિકથા (false gossips) વડે “રાગ દ્વેષ યુક્ત કલુષિત મન વચન અને કા ચાનું પ્રવર્તન થાય તે પ્રમત એગ કહેવાય એવા પ્રમત
ગથી આત્મા પિતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. તેથી તે શાસ્ત્ર સંબંધી વિહિત માગને લેપ કરે છે. શાસ્ત્રને વિહિત માર્ગ મૂળ રૂપમાં આવે છે કે
માતૃવત પરદારેષ પરદૂષુ લણવત; આત્મવત્ સર્વ ભૂતેષુ, યઃ પશ્યતિ સ પશ્યતિ,
પરસ્ત્રીને પિતાની માતા તુલ્ય લેખવે, પરદ્રવ્યને ધુળના ઢેફાં જેવું લેખવે અને સર્વ પ્રાણી વર્ગને આત્મ સમાન લેખ તેજ ખરે જ્ઞાની વિવેકી કે શાસ્ત્ર શ્રદ્ધાળુ છે, પ્રમતગથી કોઈ પણ પ્રાણ આવા પવિત્ર માર્ગથી પતિત થાય છે, અને સ્વપ રને ભારે નુકશાન કરે છે, તેનું ખરૂં નામ હિંસા છે, એવી હિંસાથી પાપની પરંપરા વધતી જાય છે અને તેથી સંસાર સંતતિ વધે છે. આથી પિતાને તથા પરને અર્ધગતિનું વારંવાર કારણ બને છે. એવી દુઃખદાયક હિંસાથી દૂર રહેવું અને પૂર્વીકત પ્રમત્ત યોગને તજીને અપ્રમત્તપણે શાસ્ત્રવિહિત માર્ગેજ ચાલીને સ્વપરનું એકાંત હિત થાય એવી અનુકલ પ્રવૃ તિજ સેવવી તે અહિંસા કહેવાય છે. આવી સાચી અહિંસાજ સર્વ ભયહરી અભય કરી અને કલ્યાણકારી કહી શકાય.