________________
ज्ञानसार सूत्र रहस्य-प्रस्तावना.
ને સહજ સ્વરૂપ સાધવાને જેવા લક્ષથી કનેશ્વર રે
છન મતાનુયાયી જનેને સ્વ સ્વયેગ્યતાનુસારે ધર્મ સાધન ક૨વા ફરમાવ્યું છે, તેનું સંક્ષેપથી પણ નિચલરૂપે સ્વરૂપ આ ગ્રંથ ઉપરથી બારીકીથી જોતાં સમજાશે. તેથી તત્વ ગવેષી જ નિજ આ ગ્રંથના અધિકારી છે.
આ ગ્રંથમાં જુદા જુદા ૩૨ અગત્યના વિષયે સબલ યુક્તિ પૂર્વક સમજાવવામાં આવ્યા છે. તે તે વિષયેનું મધ્યસ્થતાથી મનન કરતાં કઈ પણ ભવ્યાત્મા વિષય-કામનાદિકથી
વ્યાવૃત્ત થઈ સહેજે નિવૃત્તિ માર્ગે ચઢે એવું તેમાં સામર્થ્ય છે. રાગાદિક અંતરંગ વિરીમાત્રને જય કરનાર જિનેશ્વર દેવ આત્મા કલ્યાણાર્થીઓને કે સન્માર્ગ ઉપદિશે છે, તે આવા ગ્રંથથી સહેજે સમજી શકાય છે, આ ગ્રંથ તત્ત્વજ્ઞાનને એક નમૂને છે. યદ્યપિ જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન સંબંધી સેંકડે થે વિદ્યમાન છે, તે પણ તે સર્વેમાં જે કંઈ વકતવ્ય છે, તેનું અત્ર દેહનરૂપે કથન કરેલું છે, એમ ઉકત ગ્રંથના નામ તથા ત૬ અંતર્ગત વિષયે ઉપરથી સમજી શકાય છે. આ વિષયેનું સ્વરૂપ એકાએક તેના સારા સંસ્કાર વિના વાંચવા માત્રથી સમજી શકાય