________________
શમાષ્ટકમ્
ગાઢ મુનિ તેલ
પ્રથમ તેનાર હોવાથી
આત્મ સમાનજ લેખે છે, તે અવશ્ય મોક્ષગામી થાય છે અથાત જેને સર્વત્ર સમભાવ વ્યાપે છે તે જરુર મોક્ષ સુખ સાધી શકે છે. - ૩ ગારુઢ થવા ઈચ્છનાર સાધુને તે બ્રહ્મ ( વ્યવહાર) ક્રિયાની અપેક્ષા રહે છે. પણ ગાઢ મુનિ તે અંતરક્રિયાને આશ્રય કરનાર લેવાથી કેવલ સમગુણથીજ શુદ્ધ થાય છે. પ્રથમ તે ચગની ચપલતા વારવા અને સહજ સ્થિરતા સાધવા આપ્ત પુરુષે ઉપદેશેલી વ્યવહારિક ક્રિયા કરવી પડે છે પણ અનુક્રમે અભ્યાસબલે મન વચન અને કાયાની ચાલતા શાન્ત થયે છતે મુનિને ઉત્તમ ક્ષમાદિક સહજ શુદ્ધક્રિયા યેગે અંત૨ શુદ્ધિ થઈ શકે છે. તેવી ગ્યતા પામવા પ્રથમ અભ્યાસ કરી અંતે સહજ ક્ષમાદિક અંતરંગ ક્રિયાથી આત્મશુદ્ધિ સાધવી સુલભ પડે છે. મેગ્યતા વિના કાર્ય સાધવા જતાં અનેક મુશીબતે આવી પડે છે.
૪. ધ્યાનની વૃષ્ટિ થવાથી, શુદ્ધ કરુણારુપી નદી શમપૂરથી એવી તે છલકાઈ જાય છે કે તેના કાંઠે રહેલા વિવિધ વિ. . કાર-વૃક્ષ મૂલથી જ ઘસડાઈ જાય છે, જ્યારે નિર્મલ યાનામૃ. તની વૃષ્ટિ થાય છે ત્યારે શુદ્ધ અહિંસક ભાવની એવી તે અભિવૃદ્ધિ થાય છે કે તેના શાન્ત રસના પ્રબલ પ્રવાહથી સર્વ પ્રકારના વિષયવિકારે સમૂલગા ઘસડાઈ જાય છે, તેથી તેના કટુક ફલની ભીતિ રહેતી જ નથી.
૫. જ્ઞાન ધ્યાન તપ શીલ અને સમ્યકત્વ સહિત પણ સાધુ, ઉપશાંત મુનિ જેટલે ગુણ પામી શકે નહિ. સર્વ ગુણમાં ઉપશમગુણ પ્રધાન છે. તેથીજ ઉપસાંતમુનિ સર્વથી વધારે સુંખી છે. રાગ દ્વેષાદિક દુષ્ટ દેને દૂર કયાંથી જ સહજ ક્ષમા