________________
શાભ્રામ
॥ રહસ્યાર્થ
૧. સર્વે મનુષ્ય તિર્યંચા ચર્મચક્ષુને ધારણ કરનારા છે, એટલે કે તેમને ચામડાની ચક્ષુ છે. દેવતા માત્રને અવધિજ્ઞાનરૂપી ચક્ષુ છે. સર્વ સિદ્ધ ભગવાનાને પ્રદેશે પ્રદેશે ચક્ષુ છે કેમકે તેઓ અનંત જ્ઞાન અને દર્શન ગુણુથી યુક્ત છે. અને સાધુ મુનિરાજોને શાસ્રરૂપી દિવ્ય ચક્ષુ હાય છે. હવે શાસ્ત્ર ચક્ષુ કેવી ઉપયેગી છે તે ખતાવે છે.
૩
૨. જ્ઞાની પુરૂષષ શાસ્ત્ર ચક્ષુવડે ઉર્ધ્વ અધા અને તીછાત્રણે લોકમાં વર્તતા સર્વ ભાવાને પ્રત્યક્ષની પેરે ઢેખે છે. જેમ નિર્મલ આરીસામાં સામી વસ્તુઓનાં પ્રતિબિંબ સારી રીતે પડી રહે છે તેમ નિર્મલ જ્ઞાનચક્ષુથી પણ ત્રિભુવનવતી સર્વ પદાથાનું યથાર્થ ભાન થઈ શકે છે. માટેજ મુમુક્ષુજના વિનયપૂર્વક અહાનિશ જ્ઞાનનું આરાધન કરવા ઉજમાલ રહે છે. હવે પ્રસગોપાત ગ્રંથકી શાસ્ત્રનુ લક્ષણ કહે છે.
૩. માક્ષ માર્ગનું શાસન-યથા કથન કરવાથી અને ત્રાણુરક્ષણ કરવા સમર્થ હાવાથી શાસ્ત્ર શબ્દ સાક થાય છે. એવું શાસ્ત્ર તેા વીતરાગનાં વચનરૂપ હોય છે. તે વિના અન્ય રાગી દ્વેષી કે મહાધીનનાં વચન સત્શાસ્રરૂપ હોઇ શકતાં નથી. વીતરાગ પ્રભુનાં વચન સર્વ દોષ રહિત અને સર્વ ગુણ સહિત હાવાથી શાસ્ત્રરૂપે માન્ય કરવા ચેાગ્ય છે. પરંતુ તેવા ગુણ વિનાના અન્ય વાગાડરીનાં વચન સત્ શાસ્ત્રરૂપ નહિ હાવાથી મુમુક્ષુ વર્ગને માન્ય કરવા ચેગ્ય નથી. તેવા સત્ શાસ્ત્ર માનવાથી માન