________________
પસાર,
૧૧૯
ડાકનું ચિત્ત જ્ઞાનસારમાં લાગેલું હોવાથી વિકાર વિનાનું હોય છે. તાત્પર્ય કે જ્ઞાનસારની પ્રાપ્તિ મહા ભાગ્યેજ થઈ શકે છે. જેમનું ચિત્ત વિકાર રહિત હોવાથી અધિકારી (5) બન્યું છે તેમને જ આ જ્ઞાનસાર સંપ્રાપ્ત થઈ શકે છે. બાકીના ગ્યતા વિનાના ને તેની પ્રાપ્તિ થઈ શકતી નથી.
जातोद्रेक विवेक तोरण ततो धावल्यमातन्वते ॥ हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः॥ पूर्णानंदघनस्य किं सहजया तद्भाग्य भंग्याभवन् । नैतद् ग्रंथ मिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥१५॥
૧૫. ચારિત્ર લક્ષ્મીને તે વિવાહ મહોત્સવ આ ગ્રંથનાં મિષથી પૂર્ણાનંદી આત્માના સહજ તેની ભાગ્ય રચનાવડે વૃદ્ધિ પામેલા વિકલ્પી તેરણની શ્રેણિવાળા મનમંદિરમાં ધવલતાને વિસ્તારે છે અને સ્ફીત ( વિશાળ) મંગળ ગીતને વનિ પણ માંહે પ્રસરી રહ્યો છે. તાત્પર્ય કે ચારિત્ર લક્ષ્મીને પૂર્ણાનંદઘન (આત્મા) ની સાથે વિવાહ થાય છે ત્યારે તેનું મન ઉચ્ચ પ્રકારના વિવેકવાળું અને ઉજ્વલ નિર્મલ બને છે. તેમજ મહા મંગલમય સ્વાધ્યાય ધ્યાનને ઘેષ બળે રહે છે. લેકિકમાં પણ વિવાહ સમયે ઘરમાં ઉંચા તેરણ બાંધવામાં આવે છે, ઘરને ધળવામાં આવે છે અને વિવિધ વાજિંત્ર તથા મંગળ ગીત