________________
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જે
सिद्धिं सिद्धपुरे पुरंदरपुरस्पर्धावहे लब्धवां ॥ श्चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि ॥ एतद् भावन भाव पावन मन चंचच्चमत्कारिणां ॥ तैस्तैर्दीप्तिशतैः सुनिश्वयमतैर्नित्योऽस्तु दीपोत्सवः१३
૧૪. સ્વર્ગપુરી જેવા સિદ્ધપુરમાં દીવાલી પર્વ સમયે ઉદાર અને સાર તિયુકત આ જ્ઞાનસાર રૂપ ભાવલીપક પ્રગટ થયે, અર્થાત્ આ ગ્રંથ સિદ્ધપુર નગરમાં દીવાલીના દિવસે પૂર્ણ કર્યો. આ ગ્રંથમાં કહેલા સુંદર ભાવથી ભાવિત પવિત્ર મનવાળા - ચ અને આવા સેંકડે ગમે ભાવ દીપક વડે નિત્ય દિવાળી થાએ! એવી આ ગ્રંથકારની અંતર આશિષ છે.
केषांचिद्विषयञ्चरातुरमहो चित्तं परेषां विषावेगोदर्क कुतर्क मूर्छित मथान्यवां कुबैराग्यतः॥ लग्नालर्क मबोध कूप पतितं चास्ते परेषामपि ॥ स्तोकानां तु विकारभार रहितं तद् ज्ञानसाराश्रितं१४
૧૪. કેટલાકનું ચિત્ત વિષય પીડાથી વિવ હોય છે. કે. ટલાકનું ચિત્ત કુત્સિત (મંદ) વૈરાગ્યથી હડકવાવાળું હોવાથી જે તે વિષયમાં ચોતરફ દેડતું હોય છે. કેટલાકનું વળી વિષય વિષના આવેગથી થતા કુતમાં મગ્ન થયેલું હોય છે, તેમજ કેટલાકનું તે અજ્ઞાનરૂપ અધકૃપમાં ડૂબેલું હોય છે. ફકત