________________
વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય. ૧૨૫ કાયા પરમાર્થ સાધનારી છે, એવા વિવેકવાનને કળિકાળ શું કરી શકવાને છે? . -
(૧૯) જે કદાપિ અસત્ય બેલતેજ નથી, જે રણસંગ્રામમાં પાછી પાની કરતું નથી, અને યાચકને અનાદર કરતે નથી, તેવા રત્નપુરુષથીજ આ પૃથ્વી રત્નાવતી કહેવાય છે. કેમકે કહેવાય છે કે બહુરત્ના વસુંધરા.”
(૨૦) સર્વ આશાપી વૃક્ષને કાપવા મુવાડા જે કાળ, જે સર્વની પાછળ પડ ન હોત તે વિવિધ પ્રકારના વિષય સુખથી કેઈ કદાપિ વિરક્ત થાતજ નહિં.
(૨૧) જગતની કલ્પિત માયામાં ફસાઈ છ મમતાથી મારું મારું કર્યા કરે છે, પણ મૂઢતાથી સમીપવર્તી કેપેલા કૃતાંત-કાળને દેખી શકતા નથી. નહિ તે જગતની મિથ્યા મેહ માયામાં અંજાઈ જઈ મારું મારું કરીને તેઓ કેમ મરે? . (૨૨) છતી સામગ્રીને સદુપયોગ કરવામાં બેદરકાર રહે. નારને કાળ સમીપ આવ્યું છતે મનમાં ખેદ થાય છે કે હાય ! મેં સ્વાધીન પણે કાંઈ પણ આત્મ સાધન ન કર્યું, હવે પરાધીને પડેલે હું શું કરી શકું? પ્રથમથી જ સાવધાનપણે સત સામગ્રીને સફલ કરી જાણનારને પાછળથી ખેદ કર પડતાજ નથી.
(૨૩) પ્રથમ પ્રમાદવડે તપ જપ વ્રત પચ્ચખાણ નહિં કરનાર કાયર માણસ પાછળથી વ્યર્થ માત્ર દેવને જ દોષ દે છે. ખરે દેષ તે પિતાને જ છે કે પિતે છતી સામગ્રીએ સવેળા ચેત્યે નહિ,
(૨૪) બાળ શીઘ વન વયને પ્રાપ્ત કરતે અને જુવાન જરા અવસ્થાને પ્રાપ્ત થતું અને તે પણ કાળને વશ થયે છો,