________________
૨ - એ ન હતા પણ ભાગ ૩ જો.
सकसी अने उपदेश रहस्य. (૧) જે પરાઈ નિંદા વિકથા કરવામાં મુંગે છે, પરસ્ત્રીનું સુખ જોવામાં આંધળે છે, અને પરાયું ધન હરવામાં પાંગળો છે, તે મહાપુરૂષજ જગમાં જયવંતે વર્તે છે, પરનિંદા, પરસ્ત્રીમાં રતિ અને પરદ્રવ્ય હરણ મહા સિંઘ છે.
(૨) જે આદેશ ભરેલાં વચનોથી દુભાત નથી અને ખુબ શામતથી ખુશી થઈ જતો નથી, જે દુર્ગધથી દુર્ગછા કરતે નથી, અને ખુશબેથી રાજી થઈ જતું નથી, જે સ્ત્રીના રૂપમાં રતિ ધારતું નથી, અને મૃતશ્વાનથી સૂગ લાવતે નથી, એ સમભાવી ઉદાસી ગીશ્વરજ સર્વત્ર સુખ સમાધિમાં રહે છે.
(૩) જેને શત્રુ અને મિત્ર બંને સમાન છે, જેને ભેગની લાલસા તૂટી ગઈ છે, અને તપશ્ચર્યામાં જેને ખેદ થતું નથી, જેને પથ્થર અને સુવર્ણ (રત્નાદિક) બંને સમાન છે, એવા શુદ્ધ હદયવાળા સમભાવી ભેગીજને જ ખરા ગધારી છે.
(૪) કુરંગની જેવા ચંચળ નેત્રવાળી અને કાળા નાગની જેવા કુટિલ કેશને ધારવાવાળી કામિનીના રાગ પાશમાં જે નથી પી જાતા તેજ ખરા શુરવીર છે.
(૫) સ્ત્રીના મધ્યમાં કૃશતા, ભ્રકુટીમાં વક્રતા કેશમાં કુટીલતા, હોઠમાં રતા, ગતિમાં મંદતા, સ્તનભાગમાં કઠીનતા, અને ચહ્યુમાં ચંચળતા સ્પષ્ટ જોઇને ફકત કામાકુલ મંદ મતિ જનેજ વૈરાગ્યની વૃદ્ધિ માટેજ થાય છે.
(૬) સ્ત્રી કપટ કરી ગદ્ગદ્ વાણીથી બેલે છે, તેને