________________
૯૦ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો. केषां न कल्पना दर्वी, शास्त्रक्षीरान्नगाहिनी॥ विरला स्तद्रसास्वाद, विदोऽनुभवजिह्वया ॥ ५॥ पश्यतु ब्रह्म निर्बंद, निर्बंद्राऽनुभवं विना ॥ कथं लीपीमयी दृष्टि, मियी वा मनोमयी ॥ ६ ॥ न सुषुप्ति रमोहत्वा, न्नाऽपि च स्वाप जागरौ ॥ कल्पनाशिल्पविश्रान्ति, स्तुर्यैवानुभवो दशा ॥७॥ अधिगत्याखिलं शब्द, ब्रह्म शास्त्रदृशा मुनिः खसंवेद्यं परब्रह्मा, नुभवेनाधिगच्छति ॥ ८॥
! રહૃક્ષાર્થ છે. ૧ જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જાદી છે, તેમ અનુભવ જ્ઞાન પણ કેવલ જ્ઞાન શ્રુત જ્ઞાનથી જુદુ છે. જેમ સૂર્યઉદય પહેલાં અરદય થાય છે તેમ કેવલ જ્ઞાન પ્રગટયાં પહે લાં અનુભવ જ્ઞાનને ઉદય થાય છે. પછી અવશ્ય અલ્પકાળમાં કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. જેમ અરણેય રાત્રિના અંતે થાય છે, તેમ અનુભવ જ્ઞાન પણ શ્રુત જ્ઞાનના અંતે પ્રગટે છે. એટલે કે શ્રત જ્ઞાન કારણ છે અને અનુભવ જ્ઞાન કાર્યરૂપ છે. સમ્યમ્ જ્ઞાન વિના કદાપિ કેઈને પણ અનુભવ પ્રગટે નહિ. માટે કાર્યથી જેમ કારણનું સેવન કરે તેમ અનુભવના અર્થીએ શ્રુત જ્ઞાનનું અવશ્ય સેવન કરવું.