________________
ઉપસ‘હાર.
૧૫
રહિત પ્રયત્ન કર્યા કરે છે, જેણે લેાક સરજ્ઞા તજી છે એટલે મિથ્યા લાભ લાલચમાં નહિ તણાતાં જે સામા પૂરે તરે છે, જે શાસ્ત્ર દ્રષ્ટિથી સર્વભાવને પ્રત્યક્ષની પેરે દેખે છે, જેણે મૂ છાને તે મારી નાખી છે તેથી કાઇ પણ પદાર્થીમાં પ્રતિબધ કરતા નથી; જેને શુદ્ધ અનુભવ જાગ્યા તેથી જેણે ચાથી ઉજાગરદશા ધારી છે, અને કેવળ જ્ઞાન પણ જેને અતિનિકટજ રહેલુ છે, જેથી અવધ્ય ( અચુક) મોક્ષફળ મળે એવા સમથ ચાગ જેણે સાધ્યા છે, વીતરાગ આજ્ઞાનુ` અખંડ આરાધન - રવારૂપ નિશ્ચિત યાગ જેણે સેવ્યા છે, ભાવપૂજામાં જે તલ્લીન થયા છે, શ્રેષ્ટ ધ્યાન જેણે સાધ્યું છે, તેમજ સમતાપૂર્વક વિવિધ તપને સેવી જેણે કઠીન કર્મના પણ ક્ષય કર્યેા છે, અને સર્વ નયમાં જેણે સમાનતા બુદ્ધિ સ્થાપી છે, તેથી તટસ્થપણે રડી સર્વત્ર સ્વપરહિત સુખે સાધી શકે છે, એવા પરમાથી નિપક્ષપાતી મુનિરાજ અનતરીકત ૩ર અષ્ટક વડે સ્પષ્ટ એવા નિશ્ચિત તત્ત્વને પામીને, પરમ પદ પ્રાપક મ્યગ્ આરાધી શકે છે.
જ્ઞાનસાર ' ને સ.
'
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषां ॥ विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनां ॥ ६ ॥ चित्तमार्दीकृतं ज्ञान, - सार सार स्वतोर्मिभिः नाप्नोति तीव्र मोहाग्नि, प्लोष शोष कदर्थनां ॥ ७ ॥