________________
અનુભવાષ્ટકમ્
૯
વૃદ્ધિના બદલે હાનિ થવાના પ્રસંગ આવે છે. માટે જેમ ધા પગરણનું સાર્થકપણુ થાય તેમ વિવેકથીજ વર્તવુ' યુક્ત છે.
૮ આવાં કારણસર શાસ્ત્રકાર કહે છે કે મૂછાવડે જેની બુદ્ધિ અંજાઈ ગઈ છે તેને આખુ· જગત પરિગ્રહરૂપ જ છે, અને જે મહાત્માએ સૂચ્છા (મમતા) ને સમૂલગી મારી છે, તેને તે જગત્તમાં જરા પણ પરિગ્રહના લેપ લાગેજ નહિ. આ ઉપરથી મૂ· ા ઉતારવી કેટલી વિષમ છે તે તથા મૂળા ઉતાયાવી કેટલું બધુ સુખ થાય છે, તેનું સહુ ભાન થઈ શકે છે. ગમે એવું દુષ્કર કાર્યપણ પુરૂષાર્થથી સાધી શકાય છે. એમ સમજી કાયરતા તજી પરિગ્રહના પ્રસ’ગ તજવા પ્રયત્ન કરવા ઘટે છે.
॥ ૨૬ ॥ અનુમવાæન્
संध्येव दिन रात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् ॥ વધેનુમવો દશ:, વ[S[હત્યઃ ॥ ? ॥ व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन मेव हि ॥ पारं तु प्रापयत्येकis नुभावे भव वारिधेः ॥ २ ॥ अतींद्रियं परंब्रह्म विशुद्धाऽनुभवं विना ॥ शास्त्रयुक्ति शतेनापि, न गम्यं यद् बुधाजगुः ॥ ३ ॥ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतींद्रियाः ॥ कालेनैतावता प्राज्ञैः कृत स्यात्तेषु निश्चयः ॥ ४ ॥