________________
વિદ્યાષ્ટકમ્,
अविद्या तिमिरध्वंसे, दृशा विद्याजन स्पृशा ॥ પયન્તિ પરમાત્માન, મામન્યેવ હિ યોગિનઃ ॥ ૮ ॥
પ
૧. અનિત્ય, અશુચિ, અને અનાત્મિક પરવસ્તુને નિત્ય પવિત્ર અને પોતાની લેખવી એ અવિદ્યાનુ લક્ષણ અને વસ્તુને વસ્તુગતયથા જેવા રુપમાં હોય તેવા રુપમાં ખરાખર સમજવી એ વિદ્યાનુ લક્ષણ છે, એમ ચેાગાચાર્યેાએ શાસ્ત્રમાં કહ્યું છે.
૨, આત્મા નિત્ય અવિનાશી છે, તેની કદાપિ નાસ્તિ થતીજ નથી. સદા સર્વદા તેની અસ્તિતા છે. અને આ આત્માને થતા પર સૉંચાગ વિનાશશીલ છે, તેના તે અવશ્ય વયોગ થવાનેજ છે. એવા જેને નિશ્ચય થયા છે તેને માઠુ ચારટો છલી શકતા. નથી. સદ્વિદ્યા સ`પન્ન આત્મા માહનાજ જય કરી અખંડ સુખ સાધી શકે છે. પણ સદ્દવિદ્યા વિહીનનેતા માહ ચાટી સા સ'તાપ્યાજ કરે છે. માટે મેાક્ષાર્થીએ સદ્વિદ્યા સપન્ન થવા સ વંદા સદુધમ સેવવા.
૩. નિમલ બુદ્ધિવાલે આત્મા લક્ષ્મીને જલતરગની જેવી ચપલ લેખે છે, આયુષને વાયુની જેવું અથીર લેખે છે. અને શરીરને શરદના મેઘની જેવું ક્ષણભ’ગુર લેખે છે, એવી થીર પરવસ્તુઓમાં વિવેકવાન મુઝાતા નથી,
૪. અપવિત્ર એવા વીર્ય તથા રુધિર વિગેરેથી જેની ઉત્પદત્ત છે અને અશુચિમય હોવાથી પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાંખે છે એવા દેહને જલ વિગેરેથી સાફ કરવાના પ્રયાસ ગમે તેટલે કરવામાં આવે તે પણ તે સર્વે નિલજ થાય છે,