________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે જ છે. જે લોકસંજ્ઞાને સર્વથા ત્યાગ કરવા અનુરલ પ્રયત્ન સેવે છે તેજ મુનિરાજ તેને ત્યાગ કરી શકે છે. બાકીના તે લેકવાહમાં તણાયા જાય છે. લોકપ્રવાહમાં તણાતા પુરુષાર્થહીનને તારવા કેઈ સમર્થ થતું નથી. જે જનરંજન તજી કેવલ વપર કલ્યાણાર્થે સંયમ માર્ગનું સારી રીતે સેવન કરાય તે પ્રબલ પુરુષાર્થ એગે જરુર તેને જય કરી શકાય. એવા આત્મ વીર્યથી તેને સર્વથા જય કરી સર્વોત્તમ સંયમને આરાધી અનંતા આભાએ અક્ષય સુખને સાધી શકયા છે.
૪. જે સર્વે કરે તેજ કરવું ઠીક માનીયે તે તે કદાપિ પણ મિથ્યાત્વને ત્યાગ કરી શકાશે નહિં. જ્યારે સત્ય માર્ગનું શોધન કરી તેને જ સ્વીકાર કરશું ત્યારે જ આપણે સત્ય-સાચા સુખને પામી શકશું. તે વિના તે જેમ ધુમાડાના બાચકા ભરતાં કંઈ હીરે હાથમાં આવે નહિ તેમ સત્ય માર્ગને તજી વચ્છેદ પણે ચાલતાં ખરૂં સુખ મલી શકે નહિ. એવા સત્યમાર્ગને શોધી ચાલનારા વિરલા જ હોય છે.
૫. શ્રેયના અર્થી છે લૈકિક કે લેકેત્તર માર્ગમાં થેડાજ દીસે છે. જેમ રત્નના વ્યાપારી થડા હોય છે તેમ આત્મ
સાધક પણ છેડાજ હોય છે. જેમ રત્નની ખાણ દુર્લભ હેય છે તેમ કલ્યાણાર્થી ઉત્તમ છે પણ દુર્લભ હોય છે. ખરૂં આત્માથીપણું આવવું જીવને દુર્લભ છે તે વિના સત્યમાર્ગને શોધી તેને દઢપણે અવલંબ કઠીનજ છે.
૬. લેકસંજ્ઞાથી પરાભવ પામેલા પ્રાણી સ્વશ્રેયથી ચુકે છે છતાં લેક દેખા કરવા જે તેઓ નીચા વળીને ચાલે છે તે એમ જણાવે છે કે તેમના સત્ય અંગમાં મર્મઘાતની મહાવ્યથા થયેલી