________________
શ્રી જેન હિતોપદેશ ભાગ ૩ જે, पूर्णानंद स्वभावोऽयं ॥ जगदद्भुत दायकः ॥ ६॥ परस्वत्व कृतोन्माथा ॥भूनाथा न्यूनते क्षिणः ॥ स्वस्वत्व सुख पूर्णस्य ॥ न्यूनता न हरे रपि ॥ ७॥ कृष्णपक्षे परिक्षीणे ॥ शुक्ले च समुदंचति ॥ द्योतते सकला ध्यक्षा ॥ पूर्णानन्द विधोः कला ॥८॥
ને રસ્થાથે છે ૧. ઈદ્રની સાહેબી જેવા સુખમાં મગ્ન થયેલે જીવ જેમ જગત માત્રને સુખમય દેખે છે, તેમ સહજ આત્મસુખથી પૂર્ણ પણ જગત માત્રને પૂર્ણજ દેખે છે જેમ સંપૂર્ણ સુખી સર્વને સુખમદેખે છે, તેમ સહજાનંદ પૂર્ણ દૃષ્ટિ પણ સર્વને પૂર્ણ જ દેખે છે. અથવા આત્માની સહજ સંપત્તિ સંબંધી સ્વાભાવિક સુખમાં મગ્ન થયેલ શુદ્ધ-જ્ઞાનાનંદી પુરુષ, આ સમસ્ત જગતને ઇન્દ્ર જાલ તુલ્ય કલ્પિત ક્ષણિક પુદ્ગલિક સુખમાં મગ્ન થઈ રહેલ દેખી, તેથી ઉદાસીન-વિરક્ત થઈ રહે છે. કલ્પિત યુગલિક પૂનર્ણતાને પરિહાર કરનાર પ્રાણી સહજ આત્મિક પૂર્ણતા પામી શકે છે.
૨. પરઉપાધિવાલી પૂર્ણતા કેઈના યાચી લાવેલા ઘરેણા જેવી છે અને સ્વભાવિક પૂર્ણતા તે જાતિવંત રનની કાંતિ જેવી છે. ઉપાધિમય બેટી માની લીધેલી પૂર્ણતા ચિર સ્થાયિ નહિ હેવાથી ક્ષણિક છે, અને ખરી આત્મિક પૂર્ણતા તે ચિર થાયી હોવાથી અવિહડ છે. પહેલીને પુઠ દેવાથી બીજી ખરી પૂર્ણતા પામી શકાય છે.