________________
ધર્મરત્નની પ્રાપ્તિ માટે પ્રાસકરવા યોગ્યગુણે અથવાધર્મનીખરી કુંચી. ૧૪૫ एम जाणीनेरे ज्ञान दशा भजी, रहीये आप स्वरूप; पर परिणतिथीरे धर्म न छंडीये, नविपडिये भव कूप.
श्री सीमंधर साहिब सांभलो० ५" આવી રીતે બન્ને માર્ગનું ગ્ય સમર્થન કરીને ઉભયનું આરાધન કરવા આ પ્રમાણે કહેલું છે.' "निश्चय दृष्टि हृदय धरीजी, पाले जे व्यवहार; पुण्यवंत ते पामशेजी, भव समुद्रनो पार. सोभागी
નિન સીમંધર સુખો વાત!” આમ ટુંકાણમાં ઉક્ત મહાપુરૂષે જણાવ્યું છે કે નિશ્ચયને પામવા ઈચ્છનારે તેને જ હદયમાં સ્થાપીને–તેના સન્મુખ જ દષ્ટિ રાખીને વિવેક પૂર્વક વ્યવહાર માગનું સેવન કરતા રહેવું. એમ કરવાથી જ અંતે સાધ્ય સિદ્ધિ-લવસમુદ્રને અંત આવી શકશે. તે વિના ભવ ભ્રમણને કદાપિ અંત આવી શકશે નહિ. એમ સમજીને અક્ષય સુખના અર્થી સર્વે ભાઈ બહેને એ સફટિક રત્ન જે નિમળ આત્મ સ્વભાવ પ્રગટ કરવાના પરમ પવિત્ર-ઉદે. શથી તેમાં બાધકભૂત રાગ, દ્વેષ અને મહાદિક કર્મમળ જેમ દૂર થાય તેમ ઉપગ રાખી સર્વજ્ઞભાષિત અહિંસા, સંયમ અને તપ લક્ષણ ધર્મનું સદા યત્નથી સેવન કરવું જ ઉચિત છે. આપશ્રીનું પણ એથી જ કલ્યાણ થવાનું નિશ્ચિત છે.