________________
૧૫૪
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ , " ધર્મસાધન કરી શકે છે. પૂર્વે સ્વભાવવાળા કુટુંબથી ધર્મ સાધનમાં કંઈ પણ અંતરાય આવવાને સંભવ રહેતું નથી કે મકે એવું સાનુકૂળ કુટુંબ તે ધર્મસાધનમાં જોઈએ તેવી સહાય દઈ શકે છે તેથી ધર્મશીલ અને સદાચારવાળા અનુ કુળ પરિવારવાળો ધર્મને દીપાવવાને જે લેગ્ય ગણાય છે તે પ્રતિકુલ આચાર વિચારવાળા પરીવારવાળે ગ્ય ગણાતું નથી, કેમકે તેથી તે ધર્મ માર્ગમાં વખતેવખત વિઘ ઉભા થાય છે. માટે શુદ્ધ અને સમર્થપક્ષની પણ ખાસ જરૂર છે.
૧૫ દીર્ધદર્શી માણસ પૂવપરને અથવા લાભાલાભને વિચાર કરી જેનું પરિણામ સારૂં જ આવવાને સંભવ હોય, જેમાં લાભ વધારે અને ક્લેશ અ૯પ હેય અને જે ઘણા માણસને પ્રશંસનીય હોય તેવાં કામને જ આરંભ કરે છે, તેવા દીર્ઘદર્શીજને ધર્મ રત્નને ગ્ય છે. કેમકે તે વિચારશીલ અને વિવેકવંત હોવાથી સફળ પ્રવૃત્તિને કરનારા હોય છે. તે કંઇપણ વગર વિચાર્યું નહિ બની શકે એવું અસાધ્ય કાર્ય સહસા આરંભતા જ નથી. જે કાર્ય સુખે સાધી શકાય એવું માલુમ પડે તેને જ તે વિવેકથી આ દર કરે છે. સહસાકારી મનુષ્ય બહુધા અસાધ્ય કાર્ય કરવા મંડી જાય છે અને તેમાં નિષ્ફળ નીવડવાથી તે પશ્ચાતાપને ભાગી થાય છે, તેથી તે ધર્મરત્નને લાયક કરતું નથી,
૧૬ વિશેષજ્ઞ પુરૂષ વસ્તુઓના ગુણ દેષને પક્ષપાત રહિતપણે પિછાની શકે છે તેથી પ્રાયઃ તેવા માણસજ ઉત્તમ છે. કર્મના અધિકારી કહ્યા છે. જે અજ્ઞાનતાવડે હિતાહિત કૃત્યાકૃત્ય, ધર્મધર્મ, ભયાભઢ્ય, પિયારેય કે ગુણદોષ સંબંધી બિલકુલ અજ્ઞાત છે તે ધર્મને અગ્ય જ છે. કેમકે જે પિતાનું હિત શું છે તેટલું સમજતા પણ નથી તે શી રીતે સ્વહિત સાધી શક