________________
૩૭ આ ભવ પરભવ સબંધી ભાગશંસા કરીશ નહિ.
માટેજ ધર્મકરણી કરવાની જરૂર નથી, છતાં તેવાં ક્ષણિકસુખની બુદ્ધિથીજ જો ધકરણી કરવામાં આવે તે તેનુ ફળ પણ પ્રાયઃ તેટલુજ અલ્પ મળે છે.
આલોક પરલોક સબધી સુખની બુદ્ધિથી માહ અને અજ્ઞાનગભિત કરેલી કરણી ગમે તેવી કઠણ હેાય તેપણ તેથી પ્રાયઃ પરિણામે હિત થતું નથી પશુ ઉલટુ ભારે નુકસાન થાય છે. કેમકે તુચ્છ આશ’સાપૂર્વક કરેલી કઠણુ ક્રિયાથી ક્વચિત્ દેવગતિ પણ મળે છે, પરંતુ પાછળથી પૂર્વપૂણ્ય ક્ષયાન તર તેના અધઃપાત થયા વિના રહેતા નથી. તેથી જ્ઞાની પુરૂષોએ તેવી વિષ યા ગરલ ક્રિયાને મંડૂક–ચુના ન્યાયથી નિષેધ કરેલેા છે. જેમ એક મ ુકી (સ‘મૂર્છાિમ દેડકી ) ના ચુર્ણમાંથી લાખા નવનવી મ‘ડુકીઓ પેદા થાય છે તેમ તુચ્છ ભાગાશ’સાથી કરેલી કરણીવડે લાખેાગમે નવનવા ભેાગાયતના (દેહા) ધારણ કરી જન્મમરણુજન્ય અન ́ત દુઃખના અનેકશઃ ભાગી થવું પડે છે, પરંતુ જેમ દુગ્ધ થયેલા તે મ`ડુકીના ચુર્ણમાંથી એક પણ નવી મ ુકી પેદા થઈ શકતી નથી તેમ વિવેકપૂર્વક ભાગાશ સા તજીને નિષ્કામપણે જો તšતુ અને અમૃતક્રિયાને સેવવામાં આવે છે તે તેથી અ'તે ભવના અંત કરીને પરમ સમાધિમય માક્ષસુખની પ્રાપ્તિ થાય છે.