________________
સપિનિઅનશન
રસની
૪૯ વૈરાગ્ય ભાવથી લક્ષ્મી વિગેરે ક્ષણિક પદાથનો મેહ તજી દે૫ વિવેકથી કરવામાં આવતે બાહ્ય તપ અત્યંતર તપની પુષ્ટિ કરી આત્માને અત્યંત નિર્મળ કરે છે. તેથી દરેક આત્માથી જનોએ તે અવશ્ય આદરવા ગ્ય છે. અનશન-ઉપવાસાદિ, ઉદરી-અલ્પ ભજન, વૃત્તિ સંક્ષેપ-નિયમિત ગોપગ, રસ ત્યાગ–અમુક રસની લુપતાને ત્યાગ, કાયલેશ-કેશ લેચ, આતાપનાદિ, અને સંસીનતા-આસનજય પ્રમુખ એ બાહ્ય તપના ૬ છ ભેદ છે. તેમજ પ્રાયશ્ચિત-પાપની આલોચના, વિનય–ગુણાનુરાગ, વૈયાવૃત્ય–સેવા ભક્તિ, સ્વાધ્યાય; ધ્યાન, અને કાઉસગ્ન-દેહાદિક પરથી મૂછને ત્યાગ એ પ્રમાણે અત્યંતર તપના છ ભેદ મળી તપના બાર ભેદ કહ્યા છે. જેમ પ્રબળ અગ્નિના તાપથી સુવર્ણની શુદ્ધિ થાય છે તેમ પૂર્વોક્ત પરમ પુરૂષ પ્રણીત તપના સમ્યગ આરાધનથી આત્માની વિશુદ્ધિ થઈ શકે છે. એમ સમજીને ઉકતતપનું સેવન કરવા સાવધાન રહેવું.
૧૦ લોક સ્વભાવ-ઉર્વ, અધ અને તીર્થો લેકનું સ્વરૂપ શાસ્ત્રમાં જેવું કહ્યું તેવું વિચારવું. હેળા પગ કરીને અને કેડે હાથ દઈને ઉભેલા પુરૂષની જેવી આકૃતિ સંપુર્ણ લેકની કહેલી છે. ઉર્વ લેકમાં ચરાચર તિચક, બાર દેવલેક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન તથા સિધ્ધશીલા રહેલી છે. અધ લેકમાં વ્યંતર, વાણવ્યંતર, ૧૦ ભુવનપતિ, તેમજ સાત નર્ક પૃથ્વીઓ રહેલી છે, અને તીર્થો લેકમાં અસંખ્યાતા દ્વીપ તથા અસંખ્યાતા સમુદ્ર જંબુદ્વીપની ફરતાં વલયાકાર આવી રહેલા છે. આ ભાવનાથી સમકિતની દઢતા થાય છે.
૧૧ બોધિ દુર્લભ-ઈંદ્ર કે ચક્રવર્તી જેવી સંપત્તિ કરતાં પણું જીવને આ સંસાર ચક્રમાં ભમતાં સમકિત રત્નની પ્રાપ્તિ