________________
૧૨૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
બુદ્ધિથી પવિત્ર ધર્મ-કરણી કરવા સ્વાભાવિક રીતે પ્રેરાય તે નિવેંઢ નામે ત્રીજું લક્ષણ છે.
“ચંતઃ—નારકે ચારક સમ ભવ ઉભગ્યા, તારકે જાણીને ધર્મ સુગુણનર. ચાહે નીકલવુ· નિર્વેદ તે ત્રીજી' લક્ષણ મર્મ સુગુણુનર ” ચારિત્ર—મહા ! આ નિર્વેદનું લક્ષણ વિષય લપટ અને કઠાર મનવાળાને પણ વેરાગ્ય પેદા કરવાને સમર્થ છે. તેથી ચિર પરિચિત એવા વિષય ભાગ ઉપર તેનું અંતર સ્વરૂપ વિચારતાં સ્વાભાવિક રીતે તિરસ્કાર છુટે છે. પરમ ઉદાસીન વિના એવું સ્વરૂપ કાણુ પ્રતિપાદન કરી શકે વારૂ ? હવે અનુકપાનું ક એક સ્વરૂપ બતાવો.
સુમતિ—દુઃખીનું દુઃખ દીલમાં ધરીને તેનુ વારણ કરવા ચથાશક્તિ ઉદ્યમ કરવા, ધહીન યા પતિત જીવાને યથાાગ્ય સહાય આપીને ધર્મમાં જોડવા, તેમની લગારે ઉપેક્ષા નહિ કરતાં જેમ ધર્મની ઉન્નતિ થાય તેમ સ્વ શક્તિ અનુસારે પ્રયત્ન કર, તે અનુકપા કહેવાય છે.
ચતઃ—“ દ્રવ્ય થકી દુઃખિયાની જે દયા, ધર્મહીણાનીરે -ભાવ, સુગુણુ નર; ચાથું લક્ષણ અનુક`પા કહી, નિજ શો અન લાવ સુગુણુ નર; શ્રીજિન ભાષિત વચન વિચારીયેાજા
ચારિત્ર—અડા ? આ લક્ષણતા જગત્ માત્રના ઉદ્ધાર કરવા સમર્થ છે તેમાં દર્શાવેલી દયાળુતા કેવી ઉત્તમ છે ? એવી ઉત્તમ અને નિપુણ દયાથીજ જીવનું કલ્યાણ થઈ શકે છે. કેવળ ક્રયા દયા પાકારવાથી કદાપિ કંઇ પણ વળવાનું નથી. અહે। આ દુનિયામાં ધર્મનું ખાનુ* કાઢીને પોતાના તુચ્છ સ્વાર્થ સાધવાને