________________
૧૨૮ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જો. - પસાર ન થઈ શકે ! એજ તેમની અંધ શ્રદ્ધાની પ્રબળ નિશાની છે કે સાક્ષાત્ સાચી વસ્તુ તજીને બેટીનેજ ઝીલે છે. શુદ્ધ દેવગુરૂ અને ધર્મ સંબંધી પરીક્ષામાં પણ અંધ શ્રદ્ધાળુ મેટા ભૂલાવામાં પડે છે. તેથી જ તે રાગદ્વેષ અને મોડાદિ દેવ યુક્તને દેવ તરીકે સ્વીકારે છે. લેભી, લાલચી, અને અસંબં. ધભાષીને ગુરૂતરીકે સ્વીકારે છે, અને ઉક્ત નાયકના કથેલા માર્ગને ધર્મ તરીકે સ્વીકારે છે. દેવગુરૂ અને ધર્મ જેવા શ્રેષ્ટ તત્વમાં આવી ગંભીર ભૂલને કરનારા કેવળ અંધ શ્રદ્ધાળુ જ કહેવાય માટે તેમનું ખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે.
ચારિત્ર––તે મારા હિતની ખાતર શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મનું કંઈક સવરૂપ સમજાવશે તે મને અને મારા જેવા બીજા જીજ્ઞાસુને પણ કંઈક લાભ થાશે.
સુમતિ--પ્રથમ હું શુદ્ધ દેવનું સંક્ષેપથી સ્વરૂપ કહું છું તે આપ લક્ષમાં રાખશે. જેનાં નેત્ર યુગળ શાન્તરસમાં નિ. મન હેય, વદન (મુખરવીંદ) સુપ્રસન્ન હય, ઉલ્લંગ (બેબે) કામિનીના સંગથી શૂન્ય હેય, તેમજ હસ્તધૂગળ પણ શસ્ત્રજિત હેય તેજ તેને તેવી પ્રમાણ મુદ્રાથી દેવાધિદેવ માની શકાય. તાત્પર્ય કે જેનામાં રાગ, દ્વેષ, અને મેહ સર્વથા વિલય પામ્યા છે તેથી ઉકત દેની કંઈપણ નિશાની દેખાતી નથી એવા આત-મહાપુરૂષને જ દેવાધિદેવ તરીકે માની શકાય. આ શિવાય ઉકત મહાદેવને ઓળખવાના અનેક સાધન શાસ્ત્રમાં કહ્યાં છે. વિશેષ રૂચિ જીવે તે સર્વને ત્યાંથી નિર્ધાર કરી લે.
ચારિત્ર--અહે! આવું અદ્દભૂત દેવનું સ્વરૂપ કેઈકજ વિરલા જાણતા હશે, અને કદાચ કઈ જાણતા હશે તે પણ કુલા