________________
૧૨૭ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ .' તજે છે ત્યારે જ તે કંઈપણ તત્વથી સુખ પામે છે. ત્યાં સુધી તે તે મૂર્થિતપ્રાયજ રહે છે.
ચારિત્ર – તું આવી શાણી અને સેભાગી છતાં કેવળ કુમતિની કુટીલતાથી કદર્થના પામતા પામર પ્રાણીને કેમ ઉ. દ્વાર કરતી નથી? અહિ એકાન્ત દુઃખમાંજ ડુબકી મારી રહેલા તેવા અનાથ આને ઉદ્ધાર કરતાં તને કે અપૂર્વ લાભ થાય ?
સુમતિ–આપની વાત સત્ય છે. પણ અન્ય તે નિમિત્ત માત્ર છે, પિતાને પુરૂષાર્થ જ ખરે કામ લાગે છે. સ્વપુરૂષાWજ ઈષ્ટ સિદ્ધિમાં પ્રબળ કારણરૂપ છે. તે વિના વેષ્ટ સિદ્ધિ નથી. આવા સબબથી જ લેકમાં પણ કહેવત પ્રચલિત છે કે
આપ સમાન બળ નહિં અને મેઘ સમાન જળ નહિ એમ સમજીને સર્વ કેઈયે કુમતિની કુટીલતાથી થતા અનેક ગેરકાચદાઓને વિચાર કરીને તેને કુસંગ તજવા ઉદ્યમ કરવું જોઈએ.
ચારિત્ર એ કુમતિને કુસંગ તજવાને ઉદ્યમ કરવા તે બાપડાઓને શી રીતે અવકાશ મળે ? કેમકે તદનુકૂળ ઉદ્યમ કર્યા વિના કદાપિ તેના કુસંગને અંત આવી શકતા નથી. માટે કે સંગ પામીને તે કુસંગ ટળે એ મને કહે. - સુમતિ–કુમતિના કુસંગથી વિવિધ વિડંબના યુક્ત જન્મ મરણજન્ય અનંત દુઃખને સહી અકામ નિર્જરા વડે જીવને કવચિત્ સત્સમાગમ ભેગે પૂર્વે મેં આપને જે ઉપાય કમ બતાવ્યું છે તે જ કમ પ્રાપ્ત થાય સમજ પૂર્વક તેને સ્વીકાર થાય, ત્યારે જ જીવ કુમતિને સંગ તજવાને શક્તિવાન બને, તે વિના કદાપિ તે તેને સંગ તજી શકે નહિ,