________________
સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવાદ ૧૧ ચારિત્ર—ત્યારે ઉપર બતાવેલા ઉપાય ક્રમ જાણવા માત્રથી કઇ વળે નહિ શુ? સમજ પૂર્વક તેના સ્વીકાર કરવાથી જ ઈષ્ટ કાર્યની સફળતા થાય શું?
સુમતિ--ખરેખર ઉક્ત ક્રમના સારી રીતે આદર કરવાથીજ ઇષ્ટ કાર્યની સિદ્ધિ થઇ શકે છે, પણ તેના જાણુન્ના માત્રથી કઈ ઈષ્ટ સિદ્ધિ થઇ શકતી નથી.
ચારિત્ર—શાસ્ત્રમાં જ્ઞાનનીજ મુખ્યતા કહી છે તેનુ કેમ!! સુમતિ--તે વાત સત્ય છે પણ તેના અન્તર હેતુ એ છે કે સ્ત્ર કર્તવ્ય કાર્યને પ્રથમ સારી રીતે જાણી સમજીને સેન્યુ હાય તા તેથી શીઘ્ર શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. બિલકુલ સમજ્યા વિના કરેલી અધકરણી તેા ઉલટી અનથ કારી થાય છે. માટે સમજીને સ્વ કર્તવ્ય કરવાથીજ સિદ્ધિ છે.
ચારિત્ર—અન્ય ધર્માવલંબી લાકે તા જ્ઞાન માત્રથી પણ સિદ્ધિ માને છે !
સુમતિ—તેની તેવી માન્યતા મિથ્યા છે, તરતાં આવુ. હતુ હાય પણ તરવાની અનુકૂલ ક્રિયા કયા વિના સામે તીર્ જઈ શકાતું નથીજ તથા ભૂખ લાગ્યે છતે લક્ષણ ક્રિયા કર્યાં વિના શાન્તિ થતી નથી, તેમ ખરા ચારિત્રના અર્ચીજનાને પણ શુદ્ધ ચારિત્રની અનુકૂલ ક્રિયા કરવાની ખાસ જરૂર છે. જેમ એ ચક્ર વિના ગાડી ચાલતી નથી તથા એ પાંખ વિના પક્ષી ઉડી શકતુ નથી, તેમ સમ્યગ્ જ્ઞાન અને ક્રિયા વિના કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. આથી આપને સમજાયુ હશે કે સમ્યગ્ ક્રિયા (સદ્દવર્તન ) વિનાનુ એકલુ* જ્ઞાન લલ્લુ-પાંગળું છે. અને સમ્યગ્ જ્ઞાન ( વિવેક ) વિનાની કેવળ ક્રિયા