________________
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો,
૧૦૬
તેથી વિપરીતજ જોવામાં આવશે.
પુરૂષાર્થવત સાધુજ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયાની યથાયેાગ્ય સહાયથી રત્નત્રયીનુ આરાધન કરીને અલ્પ કાળમાં અક્ષય અવિનાશી પદને પામે છે. અને પુરૂષાહીન સાધુ તા માક્ષના સાધનભૂત જ્ઞાનક્રિયામાંના કોઇની ઈચ્છાનુસાર ઉપેક્ષા કરી રત્નત્રયીને વિરાધી પૂતિ પ્રમાદને પરવશ પડી ઢીકાળ સ’સાર પરિભ્રમણુજ કરે છે.
સત્ય પુરૂષાથવંત સાધુજ છિદ્રરહિત પ્રહણની પેરે આ સ'સારસમુદ્રને સુખે તરી જઇ સ્વપરના ઉદ્ધાર કરી શકે છે. પુરૂષાર્થહીન તેા પથ્થરની પેરે સ્વપરને ડૂબાવેજ છે.
કોઇપણ મેાક્ષાર્થીએ પૂર્વોક્ત પુરૂષાર્થીવંત પુરૂષોનેાજ આશ્રય કરવા ચેાગ્ય છે. કેમકે તેથી એવા પુરૂષાથ પામવા સુલભ
થઇ પડે છે.
પુરૂષાથવત પુરૂષની વૃત્તિ સિહની જેવી અને પુરૂષાર્થહીનની વૃત્તિ શ્વાનની જેવીજ હાય છે. પહેલાની વૃત્તિ ઉંચી અને બીજાની કેવળ નીચી હાય છે.
પુરૂષાર્થવત ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ સિ”હુની જેમ સ્વ ઈષ્ટ કાર્ય સાધે છે પણ પુરૂષાર્થહીન તેમ કદાપિ કરી શકતાજ નથી. સિહુને કોઈએ ખાણુ માર્યું હોય તે તે તેનું ઉત્પત્તિ સ્થાન શેાધીને તેનેજ મારે છે. પરંતુ શ્વાન તે તેને મારવામાં આવેલા પાષાણુ વિગેરેનેજ કાટવા (કરડવા) જાય છે.
એવી રીતે કઇપણુ દુઃખ ઉત્પન્ન થતાં પુરૂષાર્થવત તેનુ ખરૂ" કારણુ તપાસીને તે કારણનેજ દૂર કરે છે ત્યારે પુરૂષાર્થ સ્ક્રીન–પ્રચર માણસ તા તેની કઇપણ આગળ પાછળ તપાસ