________________
૧૧૬ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો, છે, કુમતિના કુસંગ વડે જ હું આવી અનુપમ સુખ સંગતિથી ચુક્યા છું, તેથી તે વાત હું સ્વપ્નમાં પણ કેમ ભૂલી શકું! હશે હવે એક ક્ષણ પણ મને તારા વિષેહ ન પડે, એજ મને ઈષ્ટ છે. એવી મારી અંતરની ઈચ્છા ફળીભૂત થાઓ !
સુમતિ–વામીજી ! કુમતિના લાંબા વખતના પરિચયથી આપની ઉપર જે જે વિરૂદ્ધ સંસ્કાર બેસી ગયા હોય તે તે સર્વે નિર્મૂળ થાય તે અનુકુળ પ્રયત્ન આપને પ્રથમજ સેવવવાની ખાસ જરૂર છે. કુમતિના કુસંગથી ઉદ્દભવેલા માઠા સંસ્કારોને નિર્મૂળ કરવાના સતત પ્રયત્નમાં હું પણ સહાયભૂત થઈશ.
ચારિત્ર –કેવા કમથી મારે ઉક્ત સંસ્કારને ટાળવાને ઉપાય કરે છે ?
સુમતિ--વફ્ટમાણ (કહેવાતા) કમથી તેમનું ઉન્મેલન કરવા યત્ન કરે જેઇયે.
૧. ક્ષુદ્રતા-દેષદષ્ટિ તજીને અક્ષુદ્રતા-ઉદાર ગુણદષ્ટિ આ
દરવી જોઈએ. ૨. રસમૃદ્ધતા-વિષયલંપટતા તજીને હિત (પથ્થ) અને
મિત (અ૫) આહારથી શરીરને સંતોષી આરોગ્ય
અને શરીર સૌષ્ઠવ સાચવવું જોઈએ. ૩. ધાદિક કષાયના ત્યાગથી અને ક્ષમાદિકના સેવનથી સિમ્યતાવડે ચંદ્રનીપેરે શીતળ સ્વભાવી થાવું જોઈએ? જેથી કેઈને સ્વ સંગતિથી અભાવે થવાને કદાપિ
પ્રસંગ આવે નહિ. ૪ સર્વ લેક વિરૂદ્ધ તજીને વપર હિતકારી કાર્ય ક
રવાવડે લોકપ્રિય થવું જોઈયે.