________________
સર
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો,
સમાગમ સ્થાયી અન્યા રહેશે તે હું મારૂ અહા ભાગ્ય મા નીશ. હવે તારે જે કાંઇ હિતકારી વાત કહેવી હાય તે ખુલ્લે મનથી કહે. વ્હાલી ! સાચી વાત કહેતાં કઇ પણ સકોચ રાખીશ નહિ. સુમતિ—આપનાથી આવે પ્રસ`ગે આંતરી કે સકાચ રાઆવે તેને તેા હવે હું સ્વામીવ્રેહ કે આત્મદ્રહજ લેખું છું. વધારે શું કહું...!
ચારિત્ર—સુમતિ! થેડા વખતના પરિચયથી પશુ મને તારા સરલ સ્વભાવની ખાત્રી થયેલી છે કે તું જે કંઈ કહીશ તે એકાંત હિતકારોજ હશે તેની સત્યતાને માટે મને સદેહ નથી, તેથી તારૂ ખરૂ મતથ્ય કહે
સુમતિ—મે' આજ સુધી આપની સેવામજાવવાનેા લાભ મેળજ્યાજ નથી તેને માટે શેચું છું. પશુ હવે ખરી સેવા બજાવ વાની સાનેરી તક હાથ આવેલી જાણી મનમાં ઘણુંાજ હર્ષ થાય છે તે આપને પ્રથમ જણાવું છું.
ચારિત્ર—મારીજ કસૂરથી કડકે ઉપેક્ષાથીજ તુ મારાથી આાજ સુધી દૂર રહી અને તેથીજ તું મને સવળે રસ્તે દોરવાની તક ન સાધી શકી તેમાં તારે તે તલમાત્ર પણ વાંક નથી. વાંક માત્ર મારા નસીબનેાજ છે કે જેથી હુ છતી સામગ્રીચે તેના લાભ લેવા અત્યાર સુધી ભાગ્યશાળી થઇ શકયા નહિ. તે વાતને વિચાર કરતાં મહુજ શોચ થાય છે. પશુ તેવા ગ્રેચ માત્રથી શુ' સરે? હવે તેા જાગ્યા ત્યાંથી સવાર.
સુમતિ—આપનું કલ્યાણ થાઓ ! ખુદ આપના વાંક કાઢવા કરતાં મારે તે મારી સપત્નિ-કુમતિનેજ વાંક કાઢવે વ્યાજબી છે, કેમકે જો આજ સુધી તેણીચે આપને ભભૈયા ન હોત અને
T