________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે, દિક દ પ્રભવે છે ત્યારે કેવળ શુદ્ધ ભાવનાથી તે શુદ્ધ ગુણાનું રાગાદિક સદ્ગુણે પ્રગટે છે. શુદ્ધ ભાવનાવંત કદાપિ વીતરાગ દેશિત સન્માર્ગને અનાદર કરેજ નહિં, એટલું જ નહિ પણ યથાશક્તિ જ્ઞાન-ક્રિયા રૂપ મેક્ષ માર્ગને આદર કરે છે અને એજ ખરૂં રસાયણ છે.
શુદ્ધ ભાવના યુક્ત ધર્મ કિયા દૂધમાં સાકર જેવી ઉજવળ સંખમાં દૂધ જેવી અને સુવર્ણમાં જડેલા સાચા રત્ન જેવી મનહર થઈ પડે છે; અને આત્મ કલ્યાણ પણ એવી સકિયાથી જ સાધી શકાય છે. તેથી મેક્ષાથી સજ્જનેએ એવી સક્રિયાને જ ખપ કરે ઉચિત છે, જેથી શીધ્ર સ્વમેલ થઈ શકે.
४९ वैराग्य भावथी लक्ष्मी विगेरे क्षणिक
पदार्थोनो मोह तजी दे. અનિત્ય અને અસાર ક્ષણ વિનાશી પદાર્થોમાં મહ બાં ધોને મુગ્ધ–અજ્ઞાની છે મહા દુઃખી થાય છે. મમતાવડે થચેલા મતિ ભ્રમથી મૂર્ખ જને અનિત્ય વસ્તુને નિત્ય, અસાર -અશુચિ વસ્તુને સાર-શુચિ અને પરાઈ વસ્તુને પોતાની માની તેમાં મુંઝાઈ મરે છે. જે જીવને વરતુ સ્વભાવનું જ યથાર્થ ભાન થાય તે બેટી વસ્તુમાં નાહક મુંઝાઈ મરવાને વખત આવે જ નહિં, માટે પ્રથમ મધ્યસ્થપણે વસ્તુ સ્વરૂપ જાણીને વિવેથી બાધકભૂત ભાવેને ત્યાગ કરીને કલ્યાણકારી માનું જ ગ્રહણ કરવું જોઈએ.