________________
૩૮ સ્વ કર્તવ્ય સમજીને સ્વપર હિત સાધવા તત્પર રહે. ૮૧ અને તે તેવા તરવષ્ટિ વિવેકી જનને કેવળ ઉચિતજ છે.
* આ ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે સ્વપર હિતૈષીએ પ્રથમ સ્વહિતજ સારી રીતે સમજીને આદરવું અને અનુભવવું એગ્ય છે.
સ્વહિત પણ સાધવું સહેજ નથી, કેમકે તે ગ્યતાવંતને જ પ્રાપ્ત થાય છે.
સ્વહિત સાધવાને ગ્યતા મેળવવા માટે નીચે બતાવેલા ગુણોને ખાસ અભ્યાસ કરવાની જરૂર છે. તેવા સદ્દગુણ મેળ વ્યા વિના બાધકભૂત દે દૂર થતાજ નથી, જેથી જીવ સ્વહિત સાધવાને અશક્ત અગ્ય થાય છે, તેથી પ્રથમ આત્મહિતૈષીએ નીચેની હકીકત ધ્યાનમાં લેવી જરૂરી છે. તેનું યથાર્થ ૫રિશીલન કરવાથી આત્મા જરૂર સ્વહિત સાધી શકે છે.
૧. અશુદ્ર-પારકાં છિદ્ર જેવાની કુટેવ ત્યજ્યાથી અને સ્વદેષને નીરખી સુધારવાની સારી ટેવ પડવાથી આત્મામાં ગંભીરતા નામે સદ્દગુણ પ્રગટ થાય છે.
૨. રૂપ નિધિ પાંચે-ઈદ્રિ પરવડી અને દેહ નીરોગી હેવાથી શરીર સૌષ્ઠવ ગુણ લાભે છે. વિષય લેલુપતા તજીને મન અને ઈદ્રિયને નિયમમાં રાખવાથી અને આરોગ્યતાના નિયમેને પણ લક્ષ્યપૂર્વક પાળવાથી ઉકત ગુણ પ્રાપ્ત થઈ શકે છે. “શરીર માઘ ખલું ધર્મ સાધન–શરીર એ ધર્મ સાધનેમાંનું એક અતિ અગત્યનું સાધન હોવાથી તેની ગ્ય સંભાળ લેવાની સર્વ કેઈની પ્રથમ ફરજ છે. - ૩. સિમ્યતા–જેમ ચંદ્રને દેખી સર્વ કેઈને શીતળતા વળે એવી પ્રકૃતિની સહજ શીતળતા સાત્વિક વિચાર, સાત્વિક ભા