________________
૩૫ પ્રાણાને પણ વ્રત-ભંગ કરીશ નહિ ૭ મહાપુરૂષજ લેકમાં જય પામે છે. જેના ઘટમાં વિવેક દીપક પ્રગટ છે તેજ ક્યાં ખરે પંડિત છે, તથા જેણે મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપ પાંચે પ્રમાદને વશ કર્યો છે એ અપ્રમાદી પુરૂષજ જગતમાં ખરે શુરવીર છે.
३५ प्राणान्ते पण व्रत-भंग करीश नहिं.
પ્રથમ આપણાથી સુખે પાળી શકાય એવીજ પ્રતિજ્ઞા યા વ્રત નિયમ લેવા ગ્ય છે, અને તે લીધા બાદ તેને પ્રાણાન્ત સુધી પાળવાં જરૂરનાં છે.
જે પ્રથમ ગ્રહણ કરવામાં આવતા વ્રત-નિયમનું વરૂપ યથાર્થ સમજી લેવામાં આવતું હોય અને તેને જરૂર એટલે અભ્યાસ પણ કરવામાં આવતું હોય તે ઘણું કરીને વ્રતભંગને પ્રસંગ આવવા પામે નહિ. - આત્મકલ્યાણને માટે જે જે સારાં વ્રત ગ્રહણ કરવાં
ગ્ય છે તે બધાનું સ્વરૂપ સંક્ષેપથી કે વિસ્તારથી પ્રથમ સદ્ગુરૂ સમીપે સમજી લઈ તેમાંથી આપણે સુખે પાળી શકીયે એવાં વ્રતજ ગ્રહણ કરીને તેમને નિરંતર સંભારી સંભારીને કાળજીપૂર્વક પાળવા પ્રયત્ન કરવો જોઈએ. - જે વ્રતપચ્ચખાણ ઉપયોગ શુન્ય યા સમજ્યા વિના લેવામાં આવે તે દુપચ્ચખાણ હોવાથી નિષ્ફળ છે. તેથી તેવાં વ્રત લીધાં હોય યા ન હોય તે પણ પ્રસંગોપાત યા રહાઈને સદ્દગુરૂ પાસે જઈ તે તે વ્રત સંબંધી જરૂર જેટલી સમજ