Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
મૂળ ગાથાના અને લગાડેલા ગ શબ્દને સંબંધ છવ શબ્દની સાથે કરવાને છે, તેથી ઈહાં આ રીતે પરમાર્થ પેજના કરવી કે એકે દિય તથા વિકળેદ્રિયને તે મૂળે ધર્મપ્રાપ્તિ રહેલ નથી, પણ પંચંદ્રિય છે પણ જે તેવી તેવી ગ્યતાના કારણે જે ગુણ તેની સામગ્રીથી રહિત હોય તેમને તેજ રીતે ધર્મરત્ન મળવું સુલભ નથી, ચાલતી વાતને સંબંધ છે.
पूर्वसूचित पशुपाल दृष्टांत श्वायं बहुविबुधजनोपेतं-हरिरक्षित मप्सरः शतसमेतं, - इह अस्थि हत्थिणउरं-पुरं पुरंदरपुरं व वरं १ પ્રથમ જણાવેલ પશુપાળને દષ્ટાંત આ મુજબ છે.
બહુ વિબુધજન (દેવતાઓ) થી યુકત, હરિ (ઈ) થી રક્ષિત, સેંકડે અપ્સર (દેવાંગનાઓ) થી શોભિત દ્રપુરી માફક ઈહાં બહુ વિબુધજન (પંડિત) થી યુક્ત, હરિ (એ નામના રાજા) થી રક્ષિત, સેંકડે અપ્સર (પાણીના તળાવ) થી શોભિત હસ્તિનાપુર નામે ઉત્તમ નગર હતું. (૧) - તત્ર દરિણ-jના નાવિનામાં તીવ,
निम्मलसीलगुणधरा-वसुंधरा गेहिणी तस्स २
ત્યાં પુરૂમાં હાથી સમાન ઉત્તમ નાગદેવ નામે માટે શેઠ હતું, તેની નિર્મળ શીળવાળી વસુંધરા નામે સ્ત્રી હતી (૨)
तत्तनयो विनयोज्वल-मतिविभवभरो बभूव जयदेवः दख रयणपरिक्खं-सिक्खइ सो बारस समाओ. ३
તેમને વિનયવાનું અને તેથી જ નિર્મળ બુદ્ધિની સમૃદ્ધિવાળો જ્યદેવ નામને પુત્ર હતા, તે સ્વભાવે ચતુર હાઈ બાર વર્ષ લગી રત્નની પરીક્ષા શીખતો રહ્યો. (૩). (२०७०) इहा स्ति हस्तिनापुर पुरं पुरंदरपुर मिव वरं १
निर्मल शीलगुणधरा वसुंधरा गेहिनी तस्य २ दक्षो रत्नपरीक्षा शिक्षते स द्वादश समाः ३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org