________________
ર
બીજે દિવસે રાજાએ હેમાચાય ને સામેશ્વરની યાત્રા કરવા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી. આચાર્ય એલ્યા કે અમારા જેવા તપસ્વીઓને તી યાત્રા કરવાનાજ અધિકાર છે. એમાં આગ્રહ કરવાની કાંઈ જરૂર નથી. અમે પગે ચાલીને ત્યાં આવી પહોંચીશું.
કેટલેક દિવસે રાજા તથા આચાર્ય સામેશ્વર મહા દેવના ધામે આવી પહેાંચ્યા. એટલે વળી બ્રાહ્મણાએ રાજાને ભરાખ્યું કે આ જતીલેાક જિન તીર્થંકર સિવાય બીજા દેવને નમતા નથી. રાજાએ તેમની પરીક્ષા માટે આચાર્યને મહાદેવની પૂજા કરવા કહ્યુ. આચાર્યે ઘણા ભાવથી પૂજા કરી સ્તુતિ કરી જે વીતરાગ-મહાદેવ તેાત્રને નામે ઓળખાય છે. એના ભાવાર્થ એવા હતા કે રાગદ્વેષને નાશ કરનાર વ્યક્તિ મહાદેવ, બ્રહ્મા કે વિષ્ણુ ગમે તે નામે આળખાતી હૈાય તેમને હું વંદન કરૂં છું. રાજાએ ગુરુના આ પ્રમાણે સમભાવ જોઇ તેમનાં ખૂબ વખાણ કર્યા. બાદ આચાયે તેને પેાતાના પ્રભાવથી સામેશ્વર દેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં. કુમારપાળ અત્યંત રાજી થઈ ગુરુને ચરણે પડયા. હેમચંદ્રાચાયે તેને ઉપદેશ આપવા ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્ર તથા યોગશાસ્ત્ર નામે ગ્રન્થા રચ્યાં. ગુરુના ઉપદેશથી રાજાએ ગરીમ ઢાકાને દેવામાંથી મુકત કર્યો, ચાદ વર્ષ સુધી અઢાર દેશમાં હિંસા નિવારણ કરાવી, ચાદસે ચાલીસ જિન મંદિર કરાવ્યાં. પેાતે સમકિતના મૂલરૂપ ખાર વ્રત અંગીકાર કર્યા ને પુત્રિયાનું ધન પાપરૂપ જાણી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com