________________
૨૧
આચાર્યના શિષ્ય રામચંદ્ર કવિ મેલ્યા કે છે દર્શન રૂપી પશુના ટોળાને જૈનરૂપી ગેાચરભૂમિમાં ચારે ચરાવતા હેમાચાર્ય રૂપી ગેાવાળ તમારી રક્ષા કરે. પેલે બ્રાહ્મણ હેમાચાય ને ગૈાવાળ બનાવવા જતાં પેાતાને પશુ અનવું પડયું તે જોઇ બધાની વચ્ચે શરમાઇ ગયા.
એક દિવસ રાજાએ કહ્યું કે ગુરુદેવ! મારી યશ ચિર’જીવ થાય એવી કાઇ યુક્તિ મતાવે, ’
ગુરુએ કહ્યું: રાજન ! મહારાજા વિક્રમની પેઠે પૃથ્વીને ઋણ રહિત કરેા અને શ્રા સેામેશ્વર મહાદેવનું લાકડાનું મંદિર સમુદ્રના મેાજાએથી ખવાઈ ગયુ છે તેના ઉદ્ધાર કરી.
ગુરુનું વચન સાંભળી કુમારપાળને ઘણા આનદ થયા. આચાય જૈનહાવા છતાં અન્ય ધર્મનુ મંદિર કરવાના ઉપદેશ આપે છે તે જોઈ તેમના વિષે તેને ઘણું માન થયું. તેમની સર્વ ધર્મ સહિષ્ણુતા જોઈ તે આશ્ચય પામ્યા. તેણે જીર્ણોદ્ધાર માટે તરત હુકમા આવ્યા.
કેટલાક બ્રાહ્મણા તેા આચાર્યનું બહુ માન થતું જોઇ ખૂબ ગુસ્સે થયા. તેમણે આવીને રાજાને કહ્યું: રાજન હેમાચાર્ય આપને ઉપરથી મીઠું મીઠું એલી ખુશ કરે છે. પણ એ અંતરથી સામેશ્વરદેવને માનતા નથી. આપને ખાત્રી ન થતી હાય તા સવારમાં તે આવે ત્યારે તમે સેામેશ્વર દેવની યાત્રા કરવા વાસ્તે પધારવા પ્રાર્થના કરજો. એટલે એમનું પાકળ ખુલ્લું પડી જશે. બ્રાહ્મણેા મનમાં હરખાવા લાગ્યા કે હવે હેમચંદ્રનું આવી બન્યું. એ યાત્રા કરવાની ના પાડશે એટલે જોઇ લે! મઝા. પછી આપણાં માન જરૂર વધશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com