Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 10
________________ ૧૭ દરીયાપુરી સપ્રદાયના પડિત રત્ન ભાઈચંદજી મહારાજના અભિપ્રાય શ્રી રાણપુર તા. ૧૯-૧૨-૧૯૫૫ પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિમુનિવરાની સેવામાં. આપ સર્વ સુખ સમાધીમાં હશે. સૂત્ર પ્રકાશનનું કામ સુંદર થઇ રહ્યું છે તે જાણી અત્યંત આનંદ. આપના પ્રકાશીત થયેલાં કેટલાંક સૂત્ર જોયાં. સુદર અને સરલ સિદ્ધાંતના ન્યાયને પુષ્ટિ કરતી ટીકા પંડિતરત્નને સુપ્રિય થઇ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માઆને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના. લી. પંડિતરત્ન ખાળબ્રહ્મચારી પૂ. શ્રી ભાઇચંદ મહારાજની આજ્ઞાનુસાર શાન્તિમુનિના પાયવદન સ્વીકારશે. તા. ૧૧-૫-૫૬ વીરમગામ ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજના સંપ્રદાયના આત્માથી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન, મુનિશ્રી સમરથમલજી મહારાજને અભિપ્રાય, ખીચનથી આવેલ તા. ૧૧-૨-૫૬ના પત્રથી ઉપ્રિત. સૂત્રનું લખાણ સુંદર સમરથમલજી મહારાજ, જેટલું સાહિત્ય ોયુ પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે અને સરળ ભાષામાં થાય છે. તે સાહિત્ય; પંડિત મુનિશ્રી સમય આછે મળવાને કારણે સંપૂર્ણ જોઇ શકયા નથી. છતાં છે, તે બહુ જ સારૂં અને મનન સાથે લખાયેલુ છે. તે લખાણુ શાસ્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે આ સાહિત્ય દરેક શ્રદ્ધાળુ જીવાને વાંચવા યેાગ્ય છે. આમાં સ્થાનકવાસી સમાજની શ્રદ્ધા, પ્રરુપણા અને ફરસણાની દૃઢતા શાસ્ત્રાનુકુળ છે. અચાર્ય શ્રી અપૂર્વ પરિશ્રમ લઇ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે. લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ મુ.ખીચન.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 111