Book Title: Avashyak Sutram Author(s): Kanhaiyalal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 9
________________ ૧૬ શ્રમણ સંઘના પ્રચાર મંત્રી પ’જાખ કેશરી મહારાજ શ્રી પ્રેમચ’દ્રષ્ટ મહારાજ જેઓશ્રી. રાજક્રેટમાં પધારેલા હતા ત્યારે તેઓના તરફથી શાઓને માટે મળેલે અભિપ્રાય. શાઓદ્ધાર સમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્ર વારિધિ પંડિતરાજ સ્વામીશ્રી ઘાસીલાલજી મહારાજદ્વારા શાસ્ત્રોદ્ધારનું જે કા` થઇ રહ્યું છે તે કા` જૈન સમાજ તેમાં ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સંસ્કૃતિની જડને મજબુત કરવાવાળું છે. એટલા ખાતર આ કાર્યો અતિ પ્રશંસનીય છે માટે દરેક વ્યકિતએ તેમાં યથાશકિત ભાગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલ્દીથી જલ્દી સ`પૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનના લાભ મેળવી શકે. * દરીયાપુરી સંપ્રદાયના પૂજ્ય આચાર્ય શ્રી ઇશ્વરલાલજી મહારાજ સાહેબના સૂત્રેા સબંધે વિચારો નમામિ વીર ગિરી સાર ધીર પૂજ્ય પાદ જ્ઞાન પ્રવરશ્રી ઘાસીલાલજી મહારાજ તથા પંડિતશ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણા છની સેવામાં અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાનંદજીના ૧૦૮ પ્રણિપાત. આપ સર્વે થાણાએ સુખ સમાધિમાં હશેા નિર ંતર ધર્મધ્યાન ધર્મારાધનમાં લીન હશે. સૂત્ર પ્રકાશન કા ત્વરીત થાય એવી ભાવના છે દશવૈકાલિક તથા આચારાંગ એક એક ભાગ અહીં છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પંડિતજનેાને સુપ્રિય થઈ પડે તેવી છે. સાથે સાથે ટીકા વીનાના મુળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેના વિશેષ લાભ લઇ શકે અત્રે પૂજ્ય આચાર્ય ગુરુદેવને આંખે મતીયા ઉતરાવ્યે છે અને સારૂં છે એજ. આસા શુદ ૧૦, મંગળવાર તા. ૨૫-૧૦-૫૫ પુન: પુન: શાતા ઇચ્છતા, દયા મુનિના પ્રણિપાત.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 111