________________
એ પ્રમાણે સન્ત મુનિરાજને વંદના કરીને સમસ્ત જીવોની ક્ષમાપનાપૂર્વક મિત્રભાવના પ્રગટ કરે છે. હું સર્વ જી પાસે મારા અપરાધની ક્ષમા માંગુ છું, અને તે સર્વ જી મારા અપરાધની ક્ષમા કરે, કારણ કે સર્વ જી સાથે મારે મિત્રભાવ છે, કેઈની સાથે મારે વૈરભાવ નથી. એ પ્રમાણે વિધિપૂર્વક આચના, નિન્દા, ગહ અને જુગુપ્સા (પા પકારી મારા મહાત્માને ધિકકાર છે ઈત્યાદિ રૂ૫) કરીને ત્રણ કરણ અને ત્રણ વેગથી નિર્મલ બનેલે હું ચાવીસ જિનેશ્વરેને નમસ્કાર કરું છું. (સૂ૦ ૨૨)
ઇતિ શું અધ્યયન સંપૂર્ણ
કાયોત્સર્ગ
અથ પંચમઅધ્યયન. “નમો વાવીયા”ની પાટી પૂરી થયા પછી “છામિ નામાકળો” ની પાટી બે વાર બેલીને પંચ પરમેષ્ઠીની ભાવવંદના કરવી જોઈએ.૧
પહેલાં ખામણાં-શ્રી અરિહંત દેવને
(બન્ને ઢીંચણ નીચાં ઢાળી ખામણાં બોલવા) ૧પહેલાં ખામણાં શ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા તીર્થકર દેવ બિરાજે છે, તેમને કરું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જઘન્ય ૨સ ઉપજે તે કર્મની દો ખપે અને ઉત્કૃષ્ટ ૨સ ઉપજે તે આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાજે. હાલ બિરાજતા વીશ તીર્થકરોનાં નામ:
(૧) શ્રી સીમંધર સ્વામી, (૨) શ્રી જુગધર સ્વામી, (૩) શ્રી બાહુ સ્વામી, (૪) શ્રી સુબાહુ સ્વામી (૫) શ્રી સુજાત સ્વામી, (૬) શ્રી સ્વયંપ્રભ સ્વામી, (૭) શ્રી 2ષભાનન સ્વામી (૮) શ્રી અનંતવીર્ય સ્વામી, (૯) શ્રી સુરપ્રભ સ્વામી, (૧૦) શ્રી વિશાલપ્રભ સ્વામી, (૧૧) શ્રી વજધર સ્વામી, (૧૨) શ્રી ચંદ્રાનન સ્વામી, (૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામી, (૧૪) શ્રી ભુજંગદેવ સ્વામી (૧૫) શ્રી ઈશ્વર સ્વામી, (૧૬) શ્રી નેમિપ્રભ સ્વામી, (૧૭) શ્રી વીરસેન સ્વામી, (૧૮) શ્રી મહાભદ્ર સ્વામી, (૧૯) શ્રી દેવરાજ સ્વામી (૨૦) શ્રી અજિતસેન સ્વામી.
તે જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટ હોય તે ૧૬, અગર ૧૭૦ તેમને મારી તમારી સમય સમયની વંદના હા!
તે સ્વામીનાથ કેવા છે! મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ધઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચોદ રાજુલેક અંજલીજલ પ્રમાણે જાણું દેખી રહ્યા છે. તે સ્વામીને અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત ઘર્થ છે, અને અનંત વીર્ય છે; એ ષટ (છ) ગણે કરી સહિત છે. ચેત્રીશ અતિશયે કરીબિરાજમાન છે. પાંત્રીશ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે કરી સહિત છે, એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અઢાર દોષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતિ
શ્રી આવશયક સુત્રમ ભાગ
૬૪