Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३२
आवश्यक सूत्रस्व
એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા, ન સમાયરિયશ્વા, ત જહા તે આલે, મદુપ્પણિહાણે, વયદુપશુિહાણે, કાયદુપ્પણિહાણે, સામાઈયસ્સ સઈ અકરણયાએ, સામાઈયસ્સ અણુવટ્ટિયસ્સ કરણયાએ, તસ્સ મિચ્છા મિ દુકકડ,
દશમું દેશાવગાસિક વ્રત.
દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મેાકળી રાખી છે, તે ઉપરાંત સઇચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણુ.
જાવમહારત્ત.
ધ્રુવિહં તિવિહેણું, ન કરેમિ ન કારવેમિ, મધુસા વયસા કાયસા, જેટલી ભૂમિકા મેાકળી રાખી છે, તે માંહિ જે દ્રવ્યાક્રિષ્ની મર્યાદા કીધી છે તે ઉપરાંત ઉવભાગ, પરિભાગ, ભેગ નિમિત્તે ભાગવવાનાં પચ્ચકખાણ જાવ અહેારત્ત, એગવિહ’ તિવિહેણું ન કરેમિ મણુસા વયસા કાયસા એવા દશમા દેશાવગસિક વેરમણું વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિયવા, તં જહા–તે આલેાઉ.
આણુવણુપ્પમેગે, પેસવણુ પગે, સદ્ાણુવાએ, રૂવાણુવાએ, મહિઆ પાગલપદ્મવે, તસ્સ મિચ્છા મિ દુ.
"
અગિયારમું પરિપૂર્ણ પાષધ વ્રત, · અસણું? પાણું, ખાઇમં, સાઇમ”ના પચ્ચક્ખાણુ, અખંભના પચ્ચક્ખાણુ, મણિસેાવનનાં પચ્ચક્ખાણુ, માલાવન્નગવિલેવણુના પચ્ચક્ખાણુ, સત્યમુસલાદિક સાવજ્જ જોગનાં પચ્ચક્ખાણુ, જાવ અહેારત્ત પત્ત્તવાસામિ.
દુવિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ, મણુસા વયસા કાયસા એવી મારી સહા પ્રરૂપણા પાષાના અવસર આવે અને પાષા કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેાજો, એવા અગિયારમાં પરિપૂર્ણ પોષધ વ્રતના પંચ અઈયારા જાણિયવા નસમાયરિયવ્વા ત જહા તે આલે.
અપડિલેડ્ડિય–દુપડિલેહિય–સેજાસ થારએ, અપ્પમજ્જિય—પમજ્જિય– સેજાસ થારએ, અપડિલેહિય-૬પડિલેહિય-ઉચ્ચારપાસવણભૂમિ, અલ્પમજિય– દુપ્પમજિજય–ઉચ્ચાર–પાસવભૂમિ, સહસ્સ સમ્મે અણુશુપાલયા, મિચ્છા મિ દુકકડ
બારમુ' અતિથિસ વિભાગ વ્રત, સમણે નિગ્મથે ફાસુએણું એસિિજજે
શ્રી આવશયક સુત્રમ ભાગ
તસ્સ
૭૯

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111